@SwiggyCares @MrPatelBrd આ પ્રોબ્લેમ મારી જોડે થયો છે મને કૉલ કરી શકો છો 701600339 મે તમારા ઑનલાઇન કસ્ટમર કેર મા વાત કરેલી છે અજુ સુધી કોઈ પોઝિટિવ જવાબ આયો નથી
@MrPatelBrd @SwiggyInstamart@Grahak_suraksha@consaff કાલે 01/11/2025 ના રોજ રાતે ૯:૩૦ એ @SwiggyInstamart પર ઓર્ડર કરી ત્રણ આઇટમ મંગાવેલી જેમાં પેંડા સારા નિકળ્યા અને કાજુ કતરી બગડેલી આવી ગઈ ઓનલાઇન ફરિયાદ કરી તો પણ કોઈ ��િરાકરણ ન આયો એટલે ઓનલાઇન ખરીદી કરવાની ટાળો અને આપડા લોકલ દુકાનદારો પાસેથી ખરીદી કરો. @Grahak_suraksha @consaff
@MrPatelBrd @SwiggyInstamart@Grahak_suraksha@consaff ક��લે 01/11/2025 ના રોજ રાતે ૯:૩૦ એ @SwiggyInstamart પર ઓર્ડર કરી ત્રણ આઇટમ મંગાવેલી જેમાં પેંડા સારા નિકળ્યા અને કાજુ કતરી બગડેલી આવી ગઈ ઓનલાઇન ફરિયાદ કરી તો પણ કોઈ નિરાકરણ ન આયો એટલે ઓનલાઇન ખરીદી કરવાની ટાળો અને આપડા લોકલ દુકાનદારો પાસેથી ખરીદી કરો. @Grahak_suraksha @consaff