આજ ખૂબ વર્ષો પછી અટકી રહેલું કામ અમારા ત્રણેય કોર્પોરેટર શ્રિ નિકુલ સિંહ તોમર, કામીની બેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા C ward અંજલિ સ્કૂલ પાસે રોડ નુ કામ ચાલુ કરવામાં આવ્યું અને તેની ખાતરી કરવા રાતે નિરીક્ષણ કરવા મા આવ્યું અમારા પ્રિય ત્રણે કોર્પોરેટર દ્વારા.
વધુ એક રાજકીય નેતા કોરોના પોઝિટિવ આવ્યા
NCP ના ગુજરાત પ્રદેશ મહામંત્રી નિકુલસિંહ તોમર કોરોના પોઝિટિવ
કાર્યકર્તા અને નગરજનોને સરકારના સુચનોનું પાલન કરવા અપીલ કરી
નિકુલસિંહ તોમરનો પરિવાર પણ કોરોના પોઝિટિવ
રવિવારે જ પરિવારના 6 સભ્યો પોઝિટિવ આવ્યા હતા
#CoronaPandemic#Covid_19