Live: માન. વડાપ્રધાન શ્રી @narendramodi જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીઅને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ. | સ્થળ: ઓલપાડ. જિ: સુરત.
https://t.co/VhcwbkAC2f
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના વરદ્ હસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન.
https://t.co/ypRcx1YcXf
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, કેન્દ્રીય મંત્રી ડૉ. @DrBhagwatKarad જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે PM સ્વનિધિ સંદર્ભે કાર્યક્રમ.
https://t.co/kb0UcHDLat
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર છે
પાટીલે ગોંડલમાં ભવ્ય રોડ શો યોજ્યો...
જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય, નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા
#Rajkot#CRPatil
પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષ પૂર્ણ થવા બદલ @BJP4Gujarat ના Facebook પેજ પર Liveના માધ્યમથી પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil 'પેજ સમિતિના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સંવાદ માંડશે.
તારીખ: 20 જુલાઈ, 2022 સમય: બપોરે 3:30 કલાકે