@Hasmukhpatelips કોનસટેબલ્ ના પેપર કરતા તો ઘણું સારું હતું ભલે એ વિદ્યાર્થી પાસ થાય ક્ નાપાસ.પણ એની હિંમત તો ના તૂટે એને એક આશા તો રહે કે હું હજુ વધારે મહેનત કરીશ.મીની gpsc લેવલ ના પેપર જોઈ ને ���ો શુ વાચવું એજ ખબર ના પડે
@paresh_baraiya7@Hasmukhpatelips ભાઈ સમય પ્રમાણે બરાબર નતુ આ પેપર gpsc લેવલ્ નું હતું કાયદો તો હોવો જોઈયે ને જેથી 40 માર્ક્ તો આવી સકતા રાત દિવસ કેવી રીતે વાચ્યુ એ અમે જ્ જાણીયે
@Hasmukhpatelips હું છોકરી છું સર.લગ્ન થઈ ગ્યા છે મારા. સુ ખબર બીજી ભરતી આવે ત્યારે હું એક્���ામ્ આપી સકિસ્ કે નય.મારી પરિશ્તિથિ ના હોઈ તે સમયે તો 3 વર્ષ તો જેમ તેમ કાઢ્યા સર્.તમારા આવા પેપર થી થોડી પણ હિમ્મત્ નથી રય હવે હું સુ કરું.
@Hasmukhpatelips સર્ ભલે તમે પેપર ��મે તેવું કાઢ્યું પણ 20 માર્ક નો કાયદો તો મુકવો હતો જેથી મારા જેવા ગરિબ્ સ્ટુડન્ટ મેરીટ માં તો આવી જતા.ઘૂંટી ઘૂંટી ને જીવતિ હતી કે 2021 ની એક્ષામ્ પાસ કરીશ.મહેનત કરવા છતા સુ મળ્યું.મહેનત્ વારા ના પણ એટલા જ્ માર્ક્ અને ના મહેનત કરવા વારા ના પણ સરખા.
@Hasmukhpatelips 2019 માં લેખિત્ પાસ રનિગ્ માં 4 સેકન્ડ માટે રય ગયતી હવે આ વખતે રનિગ્ પાસ કર્યું તો લેખિત્ માં ફેઈલ.સુ જોબ કરું સર ગ��્લ્સ ને ૪-૫ હજાર થી વધારે પગાર પણ નથી મળતો 😭
લોકરક્ષક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પીએસઆઇની ભરતીનું લિસ્ટ બહાર પડે તે પછી બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ છે જેથી લોકરક્ષક માં પસંદગી પા��ેલા ઉમેદવારો પીએસઆઇમાં પસંદ થતાં છોડી જવાને કારણે લોકરક્ષકની જગ્યા ખાલી ન રહે.
@Hasmukhpatelips Na jevi constable ni exam ma aavu paper sir constable jevi haav nichli exam ma to to phicical pass hoi ene lai leva Joiye ne girls nu thodu to vicharvu htu e loko Ketlu struggle kari ne exam aape che
@Hasmukhpatelips 2019 ma runnig ma fail thavayu htu aa vakhte runnig pass karyu to tme paper hard kadhyu mansik trass lage che sir k aatli mahent kari te chhta parinam na mlyu
@Hasmukhpatelips Sir paper bouj hard htu 4-5 ,year thi taiyari karti hti kaydo bandharan koi subject nthi chhodyo ne tme aavu paper kadhyu koi garib nu to vicharvu htu sir k eni prisithi sudharva ene police ma jvu j pde em https://t.co/z5XsWqWNdo garib loko j constable ni taiyari kare sir 🙏
@Hasmukhpatelips Sir 🙏koi ni problem to smjvi hti ame bo garib che me constable ni pariksha pass karva mate nokri chhodi hti hti pn mne paper ma no nirasha mli che
@Hasmukhpatelips Sir pn koi ne police constable j banvu hoi eni aarthik parisishti sudharva mate ena pase last j chance hoi to sir thoda kayda na qution to mukva hta 😭