તા. 04-07-2026 ના રોજ PHC હડિયોલ ખાતે મેડિકલ ઓફિસર દ્વારા તમામ FHW,MPHW,CHO તેમજ PHC સ્ટાફની મીટીંગ રાખવામાં આવી અને આરોગ્યમાં ચાલતા તમામ પ્રોગ્રામની કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું
ટીબી મુક્ત ભારત અભિયાન 100 days આજરોજ AAM કાટવાડના કાટવાડ,હાપા અને તાજપુરી ગામે મફત Chest X-Ray કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.કુલ 191 લાભાર્થીઓના Chest X-Ray કરવામાં આવ્યા 38 લાભાર્થીઓના NAAT ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા.@HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha
આજરોજ પ્રા.આ.કેન્દ્ર હડિયોલના તમામ ગામોમાં વિવિધ પદાધિકારીશ્રીઓના શુભ હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આરોગ્ય કાર્યકરો દ્વારા 0-5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. @HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
તા.28-06-2026 રવિવારના રોજ પોલિયો પ્રોગ્રામ હોવાથી 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવો.પોલિયો પીવડાવવા માટે તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકર,આશાબહેન અને આગણવાડીનો સંપર્ક કરો.@HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
તા.20-06-2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર હડિયોલ ખાતે પોલિયો પ્રોગ્રામ માટેની તાલીમ રાખવામાં આવી જેમાં પ્રા.આ.કેન્દ્રના વિસ્તારના તમામ પોલિયો બુથમાં કામગીરી કરવાના કર્મચારીઓ,આશાબહેનો,આગણવાડીબહેનો અને વોલન્ટીયર હાજર રહ્યા. @HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
આજ રોજ માં.તાલુકા આરોગ્ય અધિકારીસાહેબશ્રી હિંમતનગર દ્વારા LCDC પ્રોગ્રામ અંતર્ગત ગઢોડા ગામની મુલાકાત લેવામાં આવી અને સર્વે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
@HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
તા.02-6-2026 ના રોજ પ્રા.આ.કેન્દ્ર હડિયોલના મેડિકલ ઓફિસર દ્વારા કાટવાડ સબ સેન્ટરના તમામ કર્મચારીઓની SATHI પ્રોગ્રામ અંતર્ગત ટીમ વર્ક અને કૌશલ્ય સુદ્રઢ કરવા માટે તાલીમ યોજવામાં આવી.@HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ગઢોડા ખાતે વિશ્વ માસિક સ્વછતા દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરી ઓ ને માસિકચક્ર તેમજ માસિક દરમિયાન ચોખ્ખાઈ રાખવી, ખોટી માન્યતા ઓ અને હકીકતો તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે સમજણ આપી.
AAM -gadhoda
PHC -Hadiyol
Block -Himmatnagar
Today Medical officer Hadiyol visited AAM Katwad
And also cross check record Register,Home visited PNC and palliative patient,TB patient and also given valuable suggestions for AAM staff.@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
તા. 01-5-2026 ના રોજ મેડિકલ ઓફિસરશ્રી હડિયોલ દ્વારા તાજપુરી અને જીતોડ છાપરા ગામની મુલાકાત લેવામાં આવી જેમાં VHR ANC,TB પેશન્ટ, એન્ટિલાર્વા ક્રોસ ચેક, PNC વિઝિટ તેમજ આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. @HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
આજ રોજ તા 21/4/26ને હરિકૃષ્ણ ફાઉન્ડેશન એન્ડ અમીધારા ટ્રસ્ટ ધ્વારા AAMકાટવાડ ખાતે ગર્ભાશય ના મુખ નું કેન્સર, મોઢાનુ કેન્સર તેમજ સ્તન કેન્સર નિદાન માટે કેમ્પનું આયોજનકરવામાં આવ્યું જેમાં 43 લાભાર્થીઓએ સેવાનો લાભ લીધોઅને એક પોઝેટીવ સેમ્પલ મેડિકલ કોલેજ ખાતે મોકલી આપેલ છે.
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર હડિયોલ ખાતે મેડિકલ ઓફિસરશ્રી દ્વારા શ્રેષ્ઠા-જી-RKSK માળખા પર આધારીત ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA)-7 શેશન્સના અમલીકરણ માટે આશાબહેનો,આશા ફેસિલિટેટર,FHW, MPHW,CHO અને MPHSની તાલીમ રાખવામાં આવી.@HealthDeptGuj@sabarkanthadp@CdhoSabarkantha@THOHimatnagar
આજે PHCહડિયોલ ખાતે હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશનના સહયોગથી કેન્સર સ્ક્રિનિંગનું આયોજન કર્યું જેમાં સ્ત્રીઓનું બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અને પુરુષોના મોઢાના કેન્સરનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાં કુલ 85 લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.@CdhoSabarkantha@sabarkanthadp