જે લોકોએ પો.સ.ઇ અને લોક રક્ષક બંનેમાં અરજી કરેલી છે અને તેમના કોલ લેટરમાં બંનેના કન્ફર્મેશન નંબર નથી તે અંગે બોર્ડને અરજી કરેલી હોય તેમણે ફરી અરજી કરવાની જરૂર નથી આજ સુધીમાં આવી 5000 અરજીને પ્રોસેસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે બાકીની હવે પછી કરવામાં આવશે.
#LRD#LRDS
જે ઉમેદવારોના કોલ લેટરમાં પો.સ.ઇ તથા લોક રક્ષક બંનેના કન્ફર્મેશન નંબર છે તેઓએ દોડમાં લીધેલા સમયના આધારે બંને ભરતીના ગુણ મૂકી તેમાં તેઓને સહી લેવામાં આવે છે. બંને ભરતીમાં ઉમેદવારી કરી છે પરંતુ કોલ લેટરમાં બંને કન્ફર્મેશન નંબર નથી તેઓએ બોર્ડને પુરાવા સાથે અરજી કરવાની રહેશે
#LRD
@sanghaviharsh ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી....
સુરત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ઇમરજન્સી ઓપરેશન માટે જતા ડોકટરને ભરૂચ પોલીસે નેશનલ હાઇવે 48 પર પાલેજ થી ભરૂચ સુધી સ્પેશિયલ પાઈલોટિંગ સાથે ટ્રાફિકજામ પાર કરાવ્યો.....@ashishbhatiaips