ગુરુ પૂર્ણિમા નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને સુરેન્દ્રનગર પોલીસ તરફથી હાર્દિક શુભકામનાઓ.
સુરેન્દ્રનગર પોલીસના દરેક જવાનના ઘડતરમાં પણ ગુરુના જ્ઞાન અને શિસ્તનું જ યોગદાન છે, જે આજે સમાજની સેવા અને સુરક્ષાના રૂપમાં પ્રતિબિંબિત થાય છે. જીવનમાં સાચી દિશા આપનાર તમામ ગુરુજનોને વંદન.
ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ
આપ સૌ શ્રદ્ધા, શાંતિ અને સહયોગની ભાવના સાથે રથયાત્રાના દર્શન કરો તેમજ પોલીસ તંત્રને સહકાર આપી ઉત્સવને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા સહભાગી બનો.
@GujaratPolice@dgpgujarat@DIGPRajkotRange@DeluPremsukhIPS
જોરાવરનગરના ઉમાબેને ફાઇનાન્સ કંપનીની લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં, કંપની મૂળ દસ્તાવેજો પરત ન આપી હેરાન કરતી હતી.
આ બાબતે અરજદારે SP શ્રી સમક્ષ રજૂઆત કરતા, તેમના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસે ગણતરીના દિવસોમાં જ બહેનને મકાનના અસલ દસ્તાવેજો હેમખેમ પરત અપાવ્યા.
@GujaratPolice