વાવ તાલુકાના વિદ્યાર્થીઓ બસ ના છાપરા ઉપર ચડી ભણવા જવા મજબૂર સરકાર માટે શરમજનક વાત કહેવાય વિકાસ ના બણગા ફેંકતી આ સરકાર ના રાજ માં સરહદી વિસ્તાર માં વિધાર્થીઓ ની હાલત આવી છે
વિકાસની વાતો માત્ર કાગળ પર જ છે
@IYCGujarat@gulabsinhr @GulabsinhOffice
" રાજીવ ગાંધી જી ની જન્મ જયંતિ "
૨૦-૦૮-૧૯૪૪ ના રોજ ભારત દેશ માં એક એવા વ્યક્તિ એ જન્મ લીધો . જેનીએ ભારત દેશ માટે પોતાના પ્રાણ આપ્યો આધુનિક ભારત , ડિજિટલ ઇન્ડિયા ના સ્વપ્ન દ્રષ્ટા અને ભારત દેશ ના સૌથી લોક પ્રિય પ્રધાન મંત્રી
સ્વ.રાજીવ ગાંધી જી ની જન્મ જયંતિ નિમિતે સત સત વંદન
કોંગ્રેસ ના તમામ સાંસદો અને ધારાસભ્યો પોતાનો એક મહિના નો પગાર કેરાલા પૂરગ્રસ્ત રાજ્ય ના મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવશે ભ્રસ્ટાચારી ભાજપ માં છે કોઈ આવો નેતા ?કે પ્રજા ને ઉલ્લુ બનવનારા ભ્રસ્ટાચારી , ઘર ભરવા વાળા જ છે ?
I m Proud too my Self
I Am A Congress Party's Member 🤚🤚
સમગ્ર ગુજરાત કોંગ્રેસ નું ગૌરવ
સમગ્ર દેશમાં રફેલ ડીલ મુદ્દે આંદોલન સમિતિમાં સભ્યો ની કમિટીમાં ગુજરાત ના બે કદાવર નેતા (1)શક્તિસિંહ ગોહેલ (2)અર્જુનભાઈ મોઢવાડિયા ની નિમણુંક થઈખુબ ખુબ અભિનંદન મારા બંન્ને રાજકીય ગુરુ , મારા આદર્શ ને
@arjunmodhwadia@shaktisinhgohil@INCGujarat
શ્રી . રામદેવ ભાઈ મોઢવાડીયા
(મંત્રી શ્રી ગુજરાત કોંગ્રેસ સમિતિ)
પોરબંદર માં બધી જગ્યા એ ભાજપ ની સત્તા છે . છતાં પણ કોઈ ક્યાંય ધ્યાન આપતા નથી
અને રામદેવ ભાઈ કોઈ પણ જાત ની અપેક્ષા કે ફાયદો જોયા વગર હંમેશા જનતા ની સાથે ઉભા રહે છે
પોરબંદર ના એક આમ નાગરિક તરીકે આપનો ખુબ ખુબ આભાર
આજે જ આપનો ચુંટણી કાર્ડ નમ્બર SMS કરો 9702422200 પર
અને જોડાવ કોંગ્રેસ સાથે જોડાવ પ્રોજેક્ટ શક્તિ સાથે જોડાવ રાહુલ ગાંધી સાથે .......
વધુ માં વધુ શેર કરો , અને વધુ માં વધુ શક્તિ પ્રોજેક્ટ માં લોકો જોડાય