પ્રયાસ ઉદ્દગમ બિંદુ નો..અંત બિંદુ નો..
એક બિંદુ થી શરૂ થતું ભ્રમણ જો પોતાની ધરી શોધી લે તો પરિક્રમા રૂપે પરિણમે (અંત પામે), પણ ધરી વગરનું ભ્રમણ અનંત માં વિસ્તરે, અંત પામે.. કદાચ અંત પણ ન પામે...ભમ્યા કરે ..દિશા હિન પ્રવાસ મા..જેનો કોઈ અંત નઈ અને સમય જતાં ઉદ્દગમબિંદુ એ ખોઈ બેસે..