@SuryanshLive हौसले के तरकश में, उम्मीदों का वो तीर रहने दो,
वक्त बुरा है तो क्या, इरादों में अपनी शमीर रहने दो।
पतझड़ तो बस एक इम्तिहान है, तुम्हारी तैयारी का,
ज़माना गवाह बनेगा तुम्हारी, इस 'पलटवार' की पारी का।
जब लौटोगे शाखाओं पर, तो मंज़र ही कुछ और होगा।
ચહેરા પર નકાબ અને જીભ પર ઝેર રાખીને ફરે છે,
છતાં લોકો માણસાઈની મોટી મોટી વાતો કરે છે!
શબ્દોથી તો કોઈ પણ સંત બની જાય,
પણ સાચા માણસાઈના દર્શન તો કર્મમાં જ થાય છે.
વરસાદમાં પણ આ બાળકોનો ભણવા આવવાનો ઉત્સાહ ખરેખર અદ્ભુત છે! 🌧️📚
તેમનો આ ઉત્સાહ વધુ વધે અને તેઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકે તે માટે, અમે દરેક બાળકને છત્રીઓ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. ☂️✨
નાની મદદ, પણ બાળકોના મોટા સપનાઓ માટે ખૂબ જરૂરી! ❤️
@kiranpatel2994 અંતરના તાર ઝણઝણે, ત્યાં પૈસાની શી વિસાત હોય?
જ્યાં સ્મરણોની રમઝટ બોલે, ત્યાં જ સાચી પ્રીતનો સરવાળો હોય!
રૂપિયા-પૈસા તો આજે છે ને કાલે વહી જશે,
પણ હૃદયમાં કોતરેલી યાદો સદાય અમર રહેશે;
સંબંધોનું સાચું માપ માપવા કોઈ વજનકાંટો નથી હોતો,
એ તો ક્ષણે-ક્ષણે થતાં અહેસાસ અને ધબકારમાં વણાતો
જ્યાં પોતાના જ પરાયા થયા, એ સત્ય ઓળખતા શીખી ગયો છું;
સંબંધોના આ નકલી ચહેરાઓના મહોરા ઓળખતા શીખી ગયો છું,
સમયની કારમી કસોટીમાં હવે એકલા લડતા શીખી ગયો છું;
નથી જોઈતો આધાર કોઈનો, ખુદની હિંમત બનતા શીખી ગયો છું,
આ વેદનાને જ મારી તાકાત બનાવી આગળ વધતા શીખી ગયો છું.
પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવો એ કોઈ ઉકેલ નથી. પોલીસ વહીવટી તંત્રના આદેશ વિના આટલું મોટું પગલું ન ભરી શકે. બળપ્રયોગ કરવાને બદલે જો સરકાર સીધી મુખ્ય મુદ્દા પર આવીને શાંતિપૂર્ણ સંવાદ કરે, તો લોકશાહીની મર્યાદા પણ જળવાય અને સમસ્યાનો ઉકેલ પણ આવે. #DelhiProtest#HumanRights
દિવ્યરોશની સ્કૂલમાં દરરોજ માસૂમ બાળકોને તાજું દૂધ અને બિસ્કિટ આપવામાં આવે છે. કારણ કે એક સ્વસ્થ શરીર જ ભણતરમાં સાચું મન લગાવી શકે છે. 📚✨
આ બાળકોના રોજીંદા પોષણની સફરમાં ભાગીદાર બનવા Comment/DM કરો. 🙏❤️
#DivyaroshniStreetSchool#NutritionForKids#DailyCare#Vadodara
૬ વર્ષના નાનકડા યુવરાજના મુખેથી 'સરસ્વતી વંદના' સાંભળીને દિલ ભરાઈ આવ્યું! 🕉️✨
જે બાળકના મા-બાપ નથી, ��ે આજે આટલી સુંદર રીતે માં શારદાની સ્તુતિ ગાઈ રહ્યો છે. કરોડો રૂપિયાની સંપત્તિ કરતાં પણ આ બાળકોના મુખેથી નીકળતા આ સંસ્કારો જ અમારી સાચી કમાણી છે! 📚❤️
#DivyaroshniStreetSchool
બે વર્ષ પહેલાં એક મ�� કામ પર ગઈ, તે પછી ક્યારેય પાછી જ ન ફરી... 💔
તેમના ત્રણ માસૂમ બાળકો—બે દીકરીઓ અને એક નાનો દીકરો—સાવ એકલા પડી ગયા. મોટી દીકરી કાજલે રડતા અવાજે અમને ફોન કરીને બધી વાત જણાવી. અમે પોલીસ કમ્પ્લેન પણ કરાવી, ખૂબ શોધખોળ કરી, પણ આજે બે વર્ષ થવા આવ્યા છતાં એ માનો કોઈ પતો લાગ્યો નથી.
જ્યારે આ ત્રણેય ભાઈ-બહેન રસ્તા પર એકલા પડી ગયા, ત્યારે 'દિવ્યરોશની સ્ટ્રીટ સ્કૂલ��' એમને રઝળવા ન દીધા. આજે એ ત્રણેય બાળકો અમારી સાથે જ રહે છે અને અમારા ઘરના ફેમિલી મેમ્બર બની ગયા છે. એમના ભણતર, જમવા અને આખા ભવિષ્યની જવાબદારી હવે અમારા પરિવારે ઉપાડી છે.
૧૩૦થી વધુ બાળકો અને આવા કટોકટીમાં આવી ગયેલા માસૂમોને સંભાળવા માટે અમને અત્યારે ફંડની ખૂબ જ જરૂર છે. જો તમે આ ત્રણ ભાઈ-બહેન અને અમારા બીજા બાળકોના જીવનને સવારવામાં નાની કે મોટી કોઈ પણ મદદ કરવા માંગતા હોવ, તો અમને Comment માં જણાવો ���થવા સીધો સંપર્ક કરો. તમારો એક નાનો સપોર્ટ આ બાળકોનું આખું જીવન બદલી શકે છે. 🙏✨
#RealHeroes #Humanity #DivyaroshniStreetSchool