મિત્રો રેવન્યુ તલાટી પાસ થયેલા ઉમેદવારોમાં ગત CCE ગૃપ-A, ગૃપ-B, STI, DYSO, PSI, કોન્સ્ટેબલ, શિક્ષક વગેરે ભરતીઓમાં પાસ થયેલા અસંખ્ય ઉમેદવારો કૉમન છે.
આથી મોટી સંખ્યામાં OPT OUT થઈ શકે એમ છે. આપણે વધુમાં વધુ ઉમેદવારો OPT OUT કરે તેનો ચોક્કસ પ્રયત્ન કરીશું.#Forwarded
🙏🏻 Share 🙏🏻