@GPRB_GNR#PSI#FAK#Final Answer key
👉 નીચેના પ્રશ્નોમાં સુધારો થઇ શકે તેમ છે.
👉51. જવાબ C ની જગ્યાએ B , C આવવો જોઈએ.
👉83. જવાબ B ની જગ્યાએ A , Bઆવવો જોઈએ.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ લેખિત પરીક્ષાના પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારોના ગુણ અને તેને લગત સુચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9LjqHea અને https://t.co/cTams9IDQH ઉપર મૂકવામાં આવેલ છે.