રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સંસ્થાપક અને સૌના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવભીની શ્રદ્ધાંજલિ...
#shyamaprasadmukhraji
समाज में व्याप्त कुरीतियों और भेदभाव समाप्त करने के लिये जीवन भर संघर्ष करने वाले महान समाज सुधारक “महात्मा ज्योतिबा फुले” जी की जन्म जयंती पर उन्हें कोटि कोटि नमन।
#JyotibaPhuleJayanti#JyotiraoPhule
भारतीय स्वतंत्रता संग्राम के इतिहास सन् १८५७ के संग्राम मे जीन का नाम गौरव से लिया जाता है, ऐसे वीर बलिदानी मंगल पांडेय जी के आज बलिदान दिवस पर उन्हे कोटी कोटी वंदन।
भारत माता की जय।
राष्ट्र सेवा , जन उत्थान एवं विचारधारा को समर्पित विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के स्थापना दिवस पर सभी को हार्दिक शुभकामनाएं।
#BJPSthapanaDiwas
કચ્છ અને મોરબી જેવા વિશાળ વિસ્તારના છેવાડાના નાના માં નાના માનવી અને દરેક ગામડાઓના પ્રશ્નોની જેમને સતત ચિંતા કરી છે અને હંમેશા પોતાના પરિવારની જેમ લોકોની સેવા કરતા એવાં કચ્છ-મોરબીના યુવા અને સતત કાર્યશીલ સાંસદ શ્રી @VinodChavdaBJP સાહબે ને જન્મદિવસની શુભેચ્છાઓ…
#HBDVinodChavda
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના વિવિધ મંડળોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું..
राष्ट्रीय युवा दिवस
विश्व को भारतीय आध्यात्मिकता का मार्ग दिखाने वाले महान आध्यात्मिक गुरु, युवाओं के सदैव प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की जयंती पर कोटि-कोटि नमन।
#SwamiVivekananda#NationalYouthDay
જનજાતિય ગૌરવ દિવસ
મહાન ક્રાંતિકારી, જળ, જંગલ, જમીન અને જનજાતિય સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી પર કોટિ કોટિ નમન
#janjatiyagauravdiwas
बिहार विधानसभा चुनाव में NDA को भारी मतों से ऐतिहासिक विजय दिलाने के लिए बिहार की जनता का हृदय से धन्यवाद।
सभी कार्यकर्ताओं को हार्दिक अभिनंदन एवं शुभकामनाएं।
#NDA_कहे_आभार_बिहार