સાચો ટાઈમ વેસ્ટ ત્યારે થાય જ્યારે તમે જ્યાં હોવ એના કરતા,
તમને એમ થાય કે આપણે ક્યાંક બીજે હોત તો સારુ હોત.
.
.
બાકી મજાક મસ્તીમાં સમય વેડફાતો નથી. એ હીલિંગ ની પ્રોસેસ છે.
Life without Humor is not a life at all.
When you pay an artist for their work, you are not buying their opinion, their values, or their soul. You are paying for their art, their time, their creativity, and their ability to express something in a way that you cannot.
If you believe that paying someone automatically gives you the power to change their beliefs or make them manipulate their audience, you’re mistaken. True artists don’t work that way.
The same applies to sportspersons. People in the worlds of art and sports often become easy targets because of their visibility, but they are usually strong in their convictions and clear about what they stand for.
They may choose to support you, or they may choose to remain silent. Even their silence is their own decision. But don’t expect them to sugarcoat the truth or compromise their integrity simply because you’ve paid for their professional services.
Real artists and athletes don’t speak from obligation, they speak from the heart, without filters. And that’s exactly what makes their voice authentic.
��ાહે કંઈ પણ કરો, બધા લોકોને તમે નથી ગમવાના.
અને આ ખરેખર સારી વાત છે.
એ લોકો જાતે જ દૂર થઈ જશે જેનાથી તમે એવા સંબંધોમાં કે એવા લોકોમાં પોતાનો સમય અને એનર્જી બગાડતા અટકશો.
લોકોની તમારી સાથે અસહમતી જરૂરી છે, એજ સાબિતી છે કે તમારી કંઈક ઓળખ છે.
*conditions applied*
Martin Luther King had a dream. Nitin Gadkari had a dream. King's dream remains a dream. Gadkari's dream is realised.
Martin Luther King tried to shake America to wake up to the reality and see that all men are born equal.
Gadkari tried to shake India to wake up to the reality and see that all petrol have ethanol.
King climbed to the mountaintop. Gadkari climbed to the distillery.
And lo, the dream is law. Our cars sip neat ethanol or 20 percent v/v, which is the chemistry teacher's polite word for sharaab.
A nation that lectures its sons about drink and drive has cars that drink so the son can drive. Stone cold sober driver. Gloriously sloshed engine.
We were promised the farmer would rise from annadata to urjadata. Nobody warned us the Wagon R would slide from petrol to peg. Fill her up, and the hatchback hiccups awake, humming, happy, faintly hungover.
Critics carp about mileage. Small minds. So what if the car covers less ground. It covers it in higher spirits. You are not losing kilometres. You are gaining a designated driver, and he is the chassis.
They laughed at the dream, Gadkari reminded us. They are not laughing now. They are at the petrol pump, which is no longer a pump but a theka, wondering whether to refuel the bike or befriend it.
King asked that men be judged by the content of their character. Gadkari asks that cars be judged by the content of their alcohol.
The dream is realised.
Bottoms up, Bharat.
ફોન આપવાથી બાળકોને ચૂપ કરાવી દેવાનો નુસખો ખરેખર કામ કરે છે...
.
.
એટલે ધ્યાન રાખવું ક્યાંક એ હંમેશ માટે ચૂપ ના થઈ જાય.
આપણા સંતાનોના તોફાન આપણે સહન નહીં કરીએ તો કોણ બાજુ વાળા કરશે?
Critical thinking એ બેસ્ટ વારસો છે જે આપણે આગળની પેઢીને આપી શકીએ.
Algorithms, Narratives અને paid Content નાં વિશ્વમાં આ એક એવી સ્કિલ છે જે બાળપણ થી બ્રેઈન વોશ થતું અટકાવી શકે.
ઇતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે પણ પડકારો નો સામનો કર્યો છે ત્યારે આવા લોકોએ જ સભ્યતાને આગળ વધારી છે.
Elon just created 4,400 millionaires in a single day.
400 of them are now worth over $100 million.
These aren't VCs. They're SpaceX employees, and the list includes welders, technicians, and cafeteria staff, because for two decades the company paid every level of the workforce in stock instead of higher salaries.
Juan Hernandez immigrated from Mexico and took a $28 an hour contractor welding job in 2015. He says he didn't even know what SpaceX was. The company gave him a $10,000 equity grant and let him buy more shares through payroll deductions. That stake is now worth $880,000.
Trevor Hise's parents wanted him to take a stable job at General Electric. He picked SpaceX instead, stayed 12 years, and accumulated over 100,000 shares. At the $135 listing price that's $13.5 million. He's 37 and semiretired. His words: "The magnitude of this has been ridiculous."
The most telling detail came before the listing. Over 100 employees quietly banded together and negotiated a group wealth management deal covering up to $5 billion, because none of them had ever needed a wealth manager before.
Software IPOs have minted millionaires for 30 years. This is the first one where the money went to the factory floor.
બધુજ જ્ઞાન અને સમજણ, સુખમાં છકી નાં જવાય એટલા માટે છે.
.
.
દુઃખ માં તો કોઈક ને કોઈક સહારો બની જશે.
પૈસો, પાવર અને પ્રસિદ્ધિ હોય ત્યારે કોઈ તમન�� સલાહ નહીં આપે. અને આપશે તો તમે લેશો પણ નહીં.
બચાવીને રાખજો એ સમય માટે ☺️
જો લોકોને એટલા માટે દુઃખ લાગે છે કે એમને તમારી પાસેથી કોઈ અપેક્ષા છે, તો તે તેમનો પ્રોબ્લેમ છે.
.
.
તમે એગ્રીમેન્ટ કર્યું છે કે તમે અપેક્ષા પ્રમાણે વર્તશો તો એ તમારો પ્રોબ્લેમ છે.
Be Courageous Enough to be Authentic
#noexpectation
અખંડિતતા, પ્રામાણિકતા અને ઓથે��્ટિસીટી સાથે જીવાતું જીવન સારુ એવુ વળતર આપે છે,
.
.
પણ એમાં ખાસ્સો એવો સમય લાગે છે.
શોર્ટકટ લેવા વાળા લોકો ને નહીં સમજાય.
#integrity
જે કંઈ પણ ફિલોસોફી કે મોટીવેશન તમે વાંચો છો એ બધું જ તમારા માટે નથી.
આપણે જીવનના કયા પડાવ પર ઉભા છીએ એના પર આધાર છે આ વસ્તુનો.
વર્ક લાઈફ ���ેલેન્સ એમને કરવાનું હોય જેમણે કંઈક સારી માત્રા માં વર્ક કરી લીધું હોય.
અને આ સ્પેસીફીક ગાઈડન્સ માટે જ માર્ગદર્શક ની જરૂર પડે છે.
#mentor
કાલનાં પોડકાસ્ટ માંથી:
કામ કરવાનું પ્રેશર અને સ્ટ્રેસ ત્યારે જ આવે જ્યારે તમારી પાસે પૂરતી તૈયારી નથી હોતી.
પોતાના જ કામમાં તમે લાલિયાવેડા કરતા હોવ કે પછી શિસ્તનો અભાવ હોય.
આ બધું સરખું કરો એટલે કોઈ ટેંશન નથી.
એક સિમ્પલ નિયમ સમજવાનો છે.
ઝાડને ઉછેરવા માટે મૂળ માં પાણી આપવું પડે.
એવા સંબંધો શોધો જ્યાં તમે પોતે નેચરલી જેવા છો તેવા રહીને બીજા વ્યક્તિ ને ખુશ કરી શકો,
અને બીજી વ્યક્તિ પણ નેચરલી એના જેવી જ રહી ને તમને ખુશ કરી શકે.
.
રિલેશનશિપ બનાવવાનો સૌથી ખરાબ રસ્તો છે, રિલેશનશિપ બનાવવાની ટ્રાય કરવી.
#relationship
What kind of an era are we living in?
If you raise your voice against a company, some agencies immediately warn you: “Don’t do it. You might lose business opportunities forever.”
If you express genuine concerns about the changing reality of your city, followers privately message you saying, “Please don’t be too honest on social media. People in powerful positions may target you. We don’t want to lose a voice like yours because you’re one of the few authentic ones left.”
If you ask for your rights or question something that deserves attention, sometimes the response is silence. Your concerns are ignored, your complaints are ghosted, and nobody wants to engage.
Why does it feel like everyone is afraid of something these days?
Afraid of speaking honestly.
Afraid of asking questions.
Afraid of disagreeing.
Afraid of standing for what they believe is right.
It makes me wonder: Is it really that difficult to do business while being authentic? Or are we living in a time where opportunities mostly go to those who master the art of sugarcoating, pleasing, and staying comfortably silent?
Maybe the bigger question is: When honesty starts feeling risky, what does that say about the society we’ve built?
12 વર્ષની સમજણ ની સમરી :
જે લોકો જાણે છે કે એમને ખબર છે બધી, તેમને કશું જ ખબર નથી.
.
.
જે લોકો નથી જાણતા કે એમને ખબર નથી, એ લોકો ક્યારેક જાણી લેશે.
અને છતાં કોઈ શોર બકોર ��હીં કરે.
નેતિ...
નેતિ...
#wisdomquotes
આજથી 10 વર્ષ પહેલા જે કાંઈ તમારી ઈચ્છાઓ હશે એમાંથી અત્યારે 70-80% પુરી થઈ ચુકી હશે.
અને આજથી 10 વર્ષ પછી પણ એજ થવાનું છે.
.
પણ આપણે બચેલા 20-30% પર ફોકસ કરીને બેઠા છીએ તો આપણાથી વધુ મૂરખ કોણ???
Have Gratitude for what you have.
#gratitude
પ્રકૃતિને માણવામાં આપણને થાક કેમ નથી લાગતો?
કારણ કે એ સતત બદલાય છે.
કંટાળો ત્યારે જ આવે જ્યારે આપણે આગળ વધતા અટકી ગયા હોઈએ.
જેનામાં બદલવાની ક્ષમતા છે એના માં જ સર્જનની ક્ષમતા છે.
અને આપણે આપણી સંકુચિત માનસિકતા માંથી પણ બહાર નથી આવવું.
તો તો કેમનું થશે...!
#nature