None in this video is wearing helmet too!! Much appreciated if Ahmedabad Traffic Police make sure that every citizen of Ahmedabad city wears helmet and strict action is taken against to whom, who is not wearing a helmet.
Jai hind 🇮🇳 @AhmedabadPolice
“કે” ટ્રાફિક પો.સ્ટે. દ્વારા વાયરલ વિડીયો બાબતે ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ- ૧૮૪ તથા મો.વ્હીકલ.ની કલમ- ૨૮૧ મુજબ એક્ટિવા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી. @GujaratPolice