It has been a great journey till now. Just on the public demand one more show. Teacher of the year on 2nd of December, 7:00 PM
Wide Angle, Ahmedabad.
For Tickets Contact: 9824162362
#TeacherOfTheYear#ParthTankProduction#GujaratiFilm
This is huge! Teacher of the year is participating in Gujarat's biggest film awards, GIFA 2019 happening on 25th December. We have come a long way and more still a long way to go. Thank you so much for making this possible.
#TeacherOfTheYear#ParthTankProduction#biggerthanever
દરરોજનો સૂર્ય આપણને એક સંદેશ આપવા માટે ઉગે છે કે
અંધકાર હંમેશા પ્રકાશને પરાજીત કરે છે,
તો ચાલો આપણે પણ આ દશેરા એ જ કુદરતી નિયમનું પાલન કરીએ,
અને સત્યમાં અસત્યની હારનો ઉત્સવ માણીએ.
#TeacherOfTheYear#ParthTankProduction#GujaratiFilm#Dussehra
અત્યાર સુઘી તો બહુ જ લીધા teachers એ students ના class પણ હવે વારો students નો છે teachers ના ક્લાસ લેવાનો, આવી અનોખી teachers અને students વચ્ચે ની ધમાલ મસ્તી જોવા માટે અત્યારે જ બુક કરાવો તમારી ટિકિટ.
Book now: https://t.co/p3GQFmXA63
#TeacherOfTheYear#ParthTankProduction
શું તમે તમારા ક્લાસમાં ક્યારેય ફટાકડા ફોડી ને પ્રદુષણ ફેલાવ્યુ છે?
જો તમારે પણ યાદ કરવા હોય આવા school ના મસ્તીભર્યા દિવસો ને તો, અત્યારે જ બુક કરાવો તમારી ટિકિટ નજીક ના સિનેમાઘરોમાં.
Click here: https://t.co/dKvd4yPmoJ
#TeacherOfTheYear#ParthTankProduction#InCinemasNow