તરીકે સ્વીકારી રહ્યું છે; જે ભારતના ગૌરવસભર વારસાનું જીવંત પ્રતીક છે.
ચાલો, યોગને આપણી દૈનિક જીવનશૈલી બનાવીને આપણા જીવનને સુખમય, શાંતિમય અને આરોગ્યમય બનાવીએ.
12 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની સૌ ને ખુબ ખુબ શુભકામનાઓ
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्त्वा धनंजय।
યોગ એ માત્ર શરીર માટેની કસરત નથી, એ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ અને આત્મિક માર્ગ છે.
આદરણીય યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક પ્રયાસોના પરિણામે, આજે આખું વિશ્વ યોગને મન, શરીર અને આત્માને જોડતી સાધના
2 days to go ….!
DAO office Dahod released digital banner showing Thematic Yoga tree covering 12 years themes of IYD from 2015 to 2026 towards IDY 2026 celebration….!
“ Yoga for Healthy Ageing “…! 🧘
આજના સંદેશમાં સત્ય થી તદ્દન વેગડું,વિપરીત અને સત્યના મૂળ સુધી નહીં પહોંચી અને સાવ ખોટેખોટા કોઈના પ્રભાવમાં અને કોઈના ખોટા માર્ગદર્શનથી અથવા તો કોઈએ આપેલ અહેવાલ છાપવા અંગે નું સત્ય...
જેમાં નિયમિત યોગ કરવાથી શરીરની શક્તિ, સંતુલન, યાદશક્તિ, ઉર્જા અને માનસિક શાંતિમાં વધારો થાય છે આમ આયુષ્ય અને સુંદર અને સ્વાસ્થ્ય બનાવવા માટે યોગ ઉત્તમ માર્ગ છે.
તંદુરસ્ત ભારત વિકસિત ભારત માટે પ્રયત્નશીલ વિશ્વનેતા મોદી સાહેબના પ્રયત્નોથી ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ની ભવ્યા અતિ ભવ્ય ઉજવણી ના ભાગરૂપે "યોગ-આસનો" દ્વારા અનુભવોના શિખરે પહોંચેલા વૃદ્ધા અવસ્થાને પસાર કરી રહેલા અમારા વડીલજનો માટે સ્વાસ્થ્ય જીવનશૈલી
તંદુરસ્ત ભારત વિકસિત ભારત માટે પ્રયત્નશીલ વિશ્વનેતા મોદી સાહેબના પ્રયત્નોથી ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ની ભવ્યા અતિ ભવ્ય ઉજવણી દ્વારા દુનિયાને દેશની સંસ્કૃતિ નું એક ખૂબ જ અગત્યનું શુભદાઈ પાસુ ઉજાગર કર્યું.