ટ્વીટર અને પ્રેમ
ટ્વીટર પર આવતા ઘણા લોકો અન્ય વ્યક્તિ સાથે લાગણી તથા સ્નેહ ના સંબંધ થી જોડાતા હોય છે. આ દરમ્યાન તેઓ સદર વ્યક્તિ ને જ પોતાનું સર્વસ્વ તેમજ પોતાનું સમજી લે છે તથા પોતાની વ્યક્તિગત જિંદગી ના વ્યક્તિઓ થી વિશેષ મહત્વ આપવા લાગે છે.
(1/N)
દક્ષિણ ગુજરાતમાં કહે એમ ' શ્રાવણ મા તરતું સી - ફૂડ) ખવાય પણ ફરતું (મરઘાં - બકરા) નાં ખવાય' ... આવી ટ્વીટુ દેખાય તો ય જણાવજો.
સગવડિયો શ્રાવણ નાં હોય વ્હાલા. 😑