Social Worker & Leader | President, Morbi City Congress | Ex-President, Morbi Youth Congress | Driving change & empowering communities from Morbi,Gujarat
अपने हक़ों के लिए सड़क पर लड़ कर जीतने वाले देश के छात्रों को हार्दिक बधाई।
भाजपा की नीतियों से परेशान मजदूर,किसान,टैक्स के बोझ के तले दबे मिडल क्लास,बुरी आर्थिक नीतियों से परेशान सभी वर्गों को इस आंदोलन ने लड़ कर अपने हक़ पाने के लिए प्रेरित किया है।
आवाज़ उठायें,हालात बदलें।
આજરોજ @CollectorMorbi જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી વિધાનસભા - ૨૦૨૭ ની ચુંટણી અન્વયે બે નવા મતદાન મથકો ઉમેરવા અને અન્ય ૫૪ મતદાન મથક જુની બિલ્ડીંગ માં થી નવા બિલ્ડીંગ માં ખસેડવા માટે ની ચર્ચા કરી અને વિસ્તૃત માહિતી મેળવી.
#Morbi#PollingStations
ચાલો, શિક્ષણમાં ન્યાય, પારદર્શિતા અને સમાન તક માટે આ અવાજને વધુ બુલંદ બનાવીએ.
📲 આજે જ જોડાઓ
📞 મિસ્ડ કોલ : 9873036161
📱 QR કોડ સ્કેન કરો અથવા
🌐 https://t.co/jOKHQ2qXk4 પર નોંધણી કરો.
#ChhatronKiGoonj@INCIndia@MukulWasnik@AmitChavdaINC
On this Doctors' Day, let us express our heartfelt gratitude to these real-life heroes who heal with compassion and serve with dedication.
#NationalDoctorsDay
AICC सचिव एवं पूर्व @IYC अध्यक्ष श्री @srinivasiyc जी को कांग्रेस सेवादल का मुख्य संगठक नियुक्त किए जाने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
आपके नेतृत्व में संगठन को नई मजबूती मिले और देशभर के कांग्रेस कार्यकर्ताओं में नई ऊर्जा का संचार हो,ऐसी कामना करता हूँ।
@CongressSevadal
ગઈકાલે ચરાડવા નજીક માર્ગ અકસ્માતમાં પાંચ લોકો નાં મૃત્યું નાં સમાચાર જાણીને દુઃખની લાગણી અનુભવું છું,દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.પરમાત્મા તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.#ૐશાંતિ
મોરબી મહાનગર પાલીકા ની સામાન્ય ચુંટણી માં વોર્ડ નંબર ૫ માં ચુંટણી માં હાર મળ્યા બાદ પ્રથમ વખત સ્થાનિકો નાં પ્રશ્નો સમજી આવનારા દિવસો માં મહાનગર પાલીકા માં પુરી તાકાત થી રજુઆત કરીશું એ કમિટમેન્ટ છે.
#Morbi
આજરોજ રામનવમી નાં પાવન પર્વ નિમિતે યોજાયેલ યાત્રા માં હાજર રહી યાત્રા નું સ્વાગત કરી ભગવાન શ્રી રામ નાં દર્શન કરી ધન્યતા અનુભવી.
#રામનવમી#morbi#ramnavmi
"કોંગ્રેસ આપને દ્વાર" કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેર નાં વોર્ડ નંબર-૫ નાં સો-ઓરડી વિસ્તાર માં સ્થાનિક રહીશો નાં ઘર પર જઈ તેમની વ્યથા ને સાંભળી આવનારા દિવસો માં તે પ્રશ્નો ને વાચા મળે તેનાં માટેનાં તમામ પ્રયાસો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે.
@AmitChavdaINC#Morbi#Election
આજરોજ મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદારયાદી ની આખરી પ્રસિદ્ધિ અન્વયે ફોટાવાળી મતદારયાદીની હાર્ડકોપી તથા ફોટા વગર ની મતદારયાદી ની સોફ્ટકોપી આપવાનાં કાર્યક્રમ માં હાજર રહી @CollectorMorbi નાં હસ્તે મતદાર યાદી સ્વીકારી.
#Morbi#SIR
આજરોજ કોંગ્રેસ પક્ષ નાં તમામ હોદ્દેદારો અને મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમી ને હળવાશ ની પળો માં બહુ લાંબા સમય બાદ ક્રિકેટ રમવાનો આનંદ લીધો.
#Morbi#Gujrat#Cricket
📍મોરબી
શ્રી વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સતત ૩૯ વર્ષ થી સમુહલગ્ન ની ચાલતી પવિત્ર પરંપરા માં હાજર રહી આ પરંપરા ને અવિરત ચલાવતા તમામ સમાજનાં આગેવાનો અને સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા સાથે પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીઓ ને લગ્નજીવન ની શુભકામનાઓ પાઠવી.
#morbi#સમુહલગ્ન