આ ૧૬ વર્ષની સફરમાં દરેક પડકારો વચ્ચે અડગ રહેવાની શક્તિ અને સતત માર્ગદર્શન આપનાર સૌ વડીલો, ઉપરી અધિકારીશ્રીઓ, સાથી કર્મચારીઓ,મિત્રો અગ્રણીઓ અને મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના પ્રેમ અને વિશ્વાસથી જ આ સફર યાદગાર બની છે. જય હિન્દ...
#GujaratPolice#police