પાયાના કાર્યકરો અને આગેવાનો સાથેનો સંવાદ નવી પ્રેરણા અને ઊર્જા આપે છે.
નર્મદા જિલ્લાના થરી ગામ ખાતે પૂર્વ APMC ચેરમેન શ્રી વિક્રમસિંહ રાઠોડના નિવાસસ્થાને સ્નેહભરી શુભેચ્છા મુલાકાત લીધી.
સંતોની વાણીમાં જ્ઞાન છે, અને તેમના આશીર્વાદમાં પ્રગતિના પથ છે!
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમ્યાન અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી સિદ્ધેશ્વરદાસજી મહારાજના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય મળ્યું.
નર્મદા જિલ્લાની મુલાકાત અંતર્ગત આજે સવારે કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.
સાથે જ, ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પી ભાવવંદન કર્યા. આ અવસરે કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી ઉષ્માભર્યો સંવાદ સાધ્યો.
📸 નિહાળો આ વિશેષ ક્ષણો...
यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।
तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥
વડોદરા પ્રવાસની મંગલમય શરૂઆત... શક્તિ, કરુણા અને ભક્તિનું પ્રતીક એવી ગૌમાતાના પૂજન અને સેવા સાથે.
આજે વડોદરાના સયાજીપુરા પાંજરાપોળ ખાતે કાર્યકર્તાઓ સાથે ગૌસેવા કરવાનો અને ગૌમાતાને ફળ અર્પણ કરવાનો લહાવો મળ્યો. ગૌમાતાના આશીર્વાદ સદાય આપણી પર બનેલા રહે એ જ પ્રાર્થના.
જનસંઘના પાયાથી ભાજપના શિખર સુધી - રાષ્ટ્રસેવાનો અવિરત સંકલ્પ...
રાષ્ટ્રની અખંડિતતા અને કાશ્મીરને ભારતના અભિન્ન અંગ તરીકે જોડવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર પ્રખર રાષ્ટ્રભક્ત શ્રદ્ધેય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતી વર્ષના પાવન અવસરે આજે વડોદરા જિલ્લા કાર્યાલય 'વંદે કમલમ્' ખાતે આયોજિત 'કાર્યકર્તા સંમેલન'માં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘ દ્વારા ચીંધેલા રાષ્ટ્રસેવાના માર્ગ પર અગ્રેસર રહીને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રોનો સંકલ્પ જોઈને અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ થઈ.
"જો આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય તો આપણા બાળકોના સપનાઓને બળ આપવું પડશે." માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ વિચાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવી પહેલમાં ચરિતાર્થ થતો જોઈ શકાય છે.
માનનીય મોદીજીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ આ જ્ઞાનયજ્ઞની 24મી કડી અત્યારે રાજ્યમાં આયોજિત થઈ રહી છે, ત્યારે બે દાયકાથી વધુની આ અવિરત યાત્રા અંગે મારા વિચારો આ લેખમાં શૅર કર્યા છે..
@narendramodi
#ShalaPraveshostav2026
સેવા, સમર્પણ અને પરિશ્રમની અવિરત સફર...
સમય સાથે આપણો ભાજપ પરિવાર ઘણો મોટો થયો છે, પરંતુ આપણા રાષ્ટ્રવાદી મૂલ્યો આજે પણ એ જ અડગ છે. ભાજપનો કાર્યકર્તા 'સત્તા' માટે નહીં, પણ 'સેવા અને સમર્પણ'ના ભાવથી કામ કરે છે.
જ્ઞાન, સંસ્કાર અને સમૃદ્ધ ભવિષ્ય તરફ ડગ માંડતા બાળકોને વધાવવાનો અવસર એટલે 'શાળા પ્રવેશોત્સવ' 📖🎒
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે નિકોલ ખાતે પુરુષોત્તમ નગર ગુજરાતી શાળા નં. 1માં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.
વડનગરમાં લોકજાગૃતિના કાર્યોમાં અવિરત સેવા આપી રહેલા શ્રી ચંદુલાલ રામી સાથે મુલાકાત કરીને આત્મીય સંવાદ સાધ્યો.
તેઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાલ્યકાળના મિત્ર છે. માનનીય મોદીજીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકેની કામગીરી તેમજ મોદીજીના નેતૃત્વના ગુણો અંગે તેમની પાસેથી જાણકારી મેળવવાનો અનુભવ ખૂબ રસપ્રદ રહ્યો.
दशकों तक आपातकाल के इस काले अध्याय को देश की सामूहिक स्मृति से मिटाने का प्रयास किया गया। लोकतंत्र सेनानियों के संघर्ष और संविधान पर हुए इस प्रहार को इतिहास के हाशिये पर धकेल दिया गया।
लेकिन आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 25 जून को ‘संविधान हत्या दिवस’ के रूप में मनाने का निर्णय लेकर इतिहास के साथ न्याय किया गया।
#SamvidhanHatyaDiwas हमें केवल अतीत की याद नहीं दिलाता, बल्कि यह संकल्प भी कराता है कि संविधान, लोकतंत्र और नागरिक अधिकारों की रक्षा के लिए हम सभी को सदैव सजग और समर्पित रहना पड़ेगा।
શિક્ષણ સાથે કેળવણી પ્રાપ્ત કરીને બાળકો રોજબરોજના જીવન - વ્યવહારોમાં સતત જાગૃતિપૂર્વક આગળ વધે અને શિક્ષિત બનીને વિકસે તેવી શુભકામનાઓ આપી તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરીને સુશોભન સાથે સમારોહના સુંદર આયોજન બદલ શિક્ષણગણને અભિનંદન પાઠવ્યા.
आपातकाल भारतीय लोकतंत्र के इतिहास का वह काला अध्याय है, जब संविधान की आत्मा को कुचलने का प्रयास किया गया।
25 जून 1975 की मध्यरात्रि को भारतीय लोकतंत्र पर स्वतंत्रता के बाद का सबसे बड़ा आघात किया गया। सत्ता बचाने के लिए देश पर आपातकाल थोपा गया और लोकतांत्रिक संस्थाओं तथा नागरिक स्वतंत्रताओं को कुचलने का प्रयास हुआ।
यह दिन हमें लोकतांत्रिक मूल्यों की रक्षा और स्वतंत्रता की महत्ता का स्मरण कराता है। उन सभी लोकतंत्र सेनानियों को नमन, जिन्होंने कठिन परिस्थितियों में भी लोकतंत्र की रक्षा के लिए संघर्ष किया।
#SamvidhanHatyaDiwas
શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે વાતચીત કરીને શાળાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી.
આ વિદ્યાર્થીઓ આજના આધુનિક જમાનામાં પોતાના જ્ઞાન, કૌશલ્ય અને ઈનોવેટીવ વિચારોથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા તત્પર છે, તેની મને ખુશી છે.
#ShalaPraveshotsav2026
શિક્ષણના ઉજાસથી થશે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ…
24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે આજે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે વ્હાલા ભૂલકાંઓ સાથે સમય વિતાવવાનો અનેરો અવસર મળ્યો.
શાળાના આંગણે પગ મૂકતા નવા પ્રવેશાર્થી ભૂલકાઓ અને બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને નિહાળી અને તેમને ઈનોવેટીવ વિચારો સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.
શાળા પરિવાર અને વાલીઓ સાથે પણ સંવાદ સાધીને શાળાની વ્યવસ્થાઓ અને શિક્ષણકાર્ય અંગે જાણકારી લીધી.
આજના આધુનિક યુગમાં આપણા દીકરા-દીકરીઓ નવી ટેકનોલોજીનો સદુપયોગ કરી વૈશ્વિક જ્ઞાન મેળવે તે સૌ વાલીઓ અને બાળકોને અનુરોધ કર્યો.
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં જ્યાં એક સમયે સાયન્સ શાળાઓનો અભાવ હતો, ત્યાં જિલ્લા કક્ષાએ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો શરૂ થઈ રહી છે, જેના લીધે આ વિસ્તારના યુવાઓના સપનાને નવી પાંખો મળી છે.
છેવાડાના વિસ્તારોના પરિવારોના બાળકો પણ કોઈ તકલીફ વિના ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટેરાજ્ય સરકારે સુદૃઢ આયોજન કર્યું છે.
#ShalaPraveshotsav2026
देश की एकता और अखंडता के प्रखर उपासक, जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन।
सांस्कृतिक राष्ट्रवाद के अग्रदूत डॉ. मुखर्जी ने जहाँ कश्मीर में 'दो विधान, दो प्रधान और दो निशान' का मुखर विरोध किया, वहीं बंगाल भारत का ही हिस्सा रहे, इसके लिए भी संघर्ष किया। आज उनकी जन्मभूमि राष्ट्रप्रथम का संकल्प लेकर देश की सुरक्षा और अपनी विरासत की रक्षा की दिशा में आगे बढ़ रही है।
कश्मीर से लेकर बंगाल तक, राष्ट्रनिर्माण के एकसूत्र में बँधकर यह देश उनके पदचिह्नों पर आगे बढ़ता रहेगा।
Tributes to Karnataka Kesari Jagannathrao Joshi Ji on his Jayanti. An epitome of patriotism and courage, Joshi Ji fought for the liberation of Goa from the frontlines despite facing tremendous hardship and repression. He dedicated his life to the cause of national unity and played a crucial role in the expansion of the nationalist ideals of the RSS and the BJP in Karnataka. His legacy will remain a beacon of inspiration for every legion of nationalists.
'एक राष्ट्र, एक विधान, एक प्रधान' के सूत्र को चरितार्थ करने और देश की एकता-अखंडता के लिए सर्वोच्च बलिदान देने वाले डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को बलिदान दिवस पर शत्-शत् नमन।