પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીના નેતૃત્વમાં, ભારતીય રેલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે - ઝડપી, સુલભ અને સમાવિષ્ટ.
પોરબંદર લોકસભા મતવિસ્તાર માટે 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે:
🚉 રાણાવાવ ખાતે કોચ મેન્ટેનન્સ હબ
🚆 બે નવી રેલ સેવાઓ
🛑 6 નવી ટ્રેન માટે સ્ટોપેજ
🔁 ગેજ રૂપાંતરને કારણે નવી કનેક્ટિવિટી
🛤️ ભદ���રકાળી ગેટ પર ઓવરબ્રિજ
🚇 નવાગઢ ખાતે અંડરપાસ
આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો માટે રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જીનો હૃદયપૂર્વક આભાર! (1/7)
भारत की सदियों पुरानी विरासतें इस बात का प्रमाण हैं कि हमारा विज्ञान, संस्कृति और समृद्धि हज़ारों साल पहले भी विश्व में अग्रणी थे।
ऐसी ही एक गौरवशाली धरोहर है गुजरात का 'लोथल', सिंधु घाटी सभ्यता का अद्भुत नगर, जो हमारी समृद्ध ऐतिहासिक पहचान को आज भी जीवंत रखे हुए है। #WorldHeritageDay
थैंक यू रक्षिता बिटिया।
आज मेरे लिए बड़ा ही भावुक क्षण था जब मैंने जाना की पेरिस ओलंपिक विलेज में भी खेल मंत्री के लिए कुछ लेकर जाना है ऐसा आपने ध्यान रखा और मेरे लिए पेरिस से मेस्कोट लेकर आई।
मुझे पूरा विश्वास है आपके इस भरोसे की जीत होगी और देश आने वाले दिनों में खेल क्षेत्र में और अच��छा कार्य करेगा।
#Cheer4Bharat #Paralympic2024
વડાપ્રધાન શ્રી @narendramodi પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મારી જન્મભૂમિ એવા હણોલ ગામ ખાતે માતૃવન વૃક્ષારોપણના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યું.
આ તકે વધુમાં વધુ વૃક્ષારોપણ સાથે હણોલ ગામને આદ��્શ ગામ બનાવવાની નેમ વ્યક્ત કરી સૌને પ્રકૃતિ જતનના કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો.
800 વર્ષથી પણ અધિક જુનો જેનો ઈતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિને પોરબંદરવાસી��ને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું!
મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિને વંદન.
આપણું પોરબંદર સદા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી પ્રાર્થના.
જૂનાગઢના કેશોદ તાલુકાના બાલાગામ આંબલીયા રોડ પર આવેલ નાળામાં સુકાયેલ વૃક્ષો ભેગા થવાથી નાળામાંથી પાણી નીકળી શકે તેમ નહોતું.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. @MansukhMandviya જી દ્વારા તેમના નિરીક્ષણ દરમિયાન સૂચના આપેલ કે આ નાળું ૨૪ કલાકમાં સાફ થવું જોઈએ.
#CleanPorbandar
પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા ઘેડ પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યાના સમાધાન માટે જુનાગઢ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી, લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે, જનસુખાકારીના કામો ઝડપથી થાય તે માટે ચર્ચા કરી, જરૂરી સૂચનો આપ્યા.
आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की।
बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा।
*કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડૉ @mansukhmandviya જીને AIIMS, નવી દિલ્હીના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ*.💐 @BJP4India@BJP4Gujarat