મેલા થીગડાં જેવા લૂગડા પહેરી જીવતો હતો,
પણ મારો બાપ હંમેશા વટથી જીવતો હતો.
ઘરમાં ભલે ચુલ્હો ક્યારેક મોડો સળગતો હતો,
પણ એના ચહેરા પર વિશ્વાસ રોજ ઝળહળતો હતો.
પોતાના દુઃખોને મૌનમાં દાટી રાખતો હતો,
સંતાનોના સપનામાં જ ખુદને શોધતો હતો.
जो तूफ़ान से टकराने का हौसला रखते हैं, वो मंजिलों के नक्शे जेब में लेकर नहीं चलते।
दिखावे की शरीफ़ दुनिया से हम थोड़े दूर रहते हैं, हम जैसे हैं, अपने किरदार में बिल्कुल भरपूर रहते हैं।
उड़ने दो परिंदों को अभी ऊंचे आसमानों में, लौटकर तो आना ही है उन्हें हमारी दास्तानों में।
इंसान का समय और स्थिति कभी भी बदल सकती है,
इसलिए ना कभी किसीको कमजोर समझे,और ना ही किसी का अपमान करे,
आप शक्तिशाली हो सकते है।
लेकिन समय सबसे बड़ा शक्तिशाली है।।
#timewilltell
राह मे खतरे भी है मगर ठहरता कौन है,
मौत कल आती है आज आ जाय डरता कौन है, तेरे लश्कर के मुकाबिल मैं अकेला है मगर, फैसला मैदान में होगा कि मरता कौन हैं ।
#Leadership_Mindset
Don’t just be part of the crowd,
be the reason the crowd gathers.
Stand out with your talent, vision, and confidence.
Leaders create their own stage, they don’t wait for one.
#leadershipmindset
પૈસા ભગવાન તો નથી,,
પણ ભગવાનથી ઓછા પણ નથી...!!
પ્રચુર માત્રામાં સીધા રસ્તે,,,
પ્રચુર માત્રામાં પૈસા કમાવ...!!
ડહાપણ પૈસા વગર ખુબ પીડાય છે.
સમજણ દે, તો સંપત દેજે,,,
નહીં તો, તારી સમજણ પાછી લેજે..!!!
Champions 🇮🇳🏆
India wins the Final with a शानदार performance!
A proud moment for every Indian ❤️
What a game, what a team
Well played, Team India💙🏏
#Champions#INDvsNZ