देश के युवाओं को कृषि को नए दृष्टिकोण से देखने की आवश्यकता है। अपने नवाचार, कौशल और उद्यमिता के माध्यम से वे ऐसी कृषि-व्यवस्था के निर्माण में योगदान दे सकते हैं, जो आधुनिक, आत्मनिर्भर, स्मार्ट, प्रकृति के अनुकूल और Sustainable हो।
Delighted to witness an outstanding Kathak performance during the welcome by the Indian community in Melbourne. Glad to see Indian dances becoming popular across Australia.
Witnessed a truly exceptional musical performance featuring Australia’s ancient Didgeridoo and India’s Tabla. The harmony between these two timeless instruments beautifully reflected the deep cultural connect between our two nations.
Compliments to Mr. Ron Murray and Dr. Sam Evans for their dedication to preserving and celebrating musical traditions.
The Indian community in Seychelles accorded a very warm welcome this evening. Their deep affection for India and enduring contribution to Seychelles' progress are truly admirable. The Indian diaspora has long served as a vibrant bridge between our two nations, strengthening people-to-people ties and enriching our shared journey.
Kolkata keeps winning me over repeatedly!
Today’s roadshow was exceptional, enriched by strong participation of the city’s Nari Shakti and Yuva Shakti.
It is very clear that this great city wants BJP and the development agenda we pursue.
नवरोज़ मुबारक!
हर्ष, उल्लास और नई शुरुआत के इस पावन पर्व पर पारसी समाज को हार्दिक बधाई। यह नववर्ष सभी के जीवन में खुशहाली और प्रगति का संदेश लेकर आए।
#NavrozMubarak
આજરોજ પ્રભારી જિલ્લા બોટાદ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આયોજિત મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીમાં ભવ્ય વિજય હાંસલ કરવા માટે દિશાનિર્દેશ આપ્યા તેમજ સંગઠનાત્મક મજબૂતી માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા.
ભાભર તાલુકાના બેડા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ આજ રોજ ભવ્ય રીતે સંપન્ન થયું. આ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષણપ્રેમી વ્યક્તિઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
આ નવી શાળા ઇમારત આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે વિદ્યાર્થીઓને વધુ સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. આ મકાન માત્ર ભૌતિક સુવિધા નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયો છે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને ગામના વિકાસમાં શાળાની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા.
આ નવી ઇમારત દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ વધશે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધશે.
સુરક્ષા અને સુશાસનનો સમન્વય ! 🪷
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે સુરક્ષા અને સુવિધાના ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે ત્યારે વડોદરા અને સુરત માટે VISWAS 2.0 - ક્લસ્ટર - ૪ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. આ પહેલ એ માત્ર ટેકનોલોજીને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલી એક પહેલ નથી પણ નાગરિકોનો પોલીસ પરનો અતૂટ વિશ્વાસ છે.
આ સાથે આપણા પોલીસ કર્મીઓના પરિવારને સુવિધાયુક્ત આવાસ અને અન્ય સુવિધાઓ મળે અને તેઓ ફરજ પર તનાવમુક્ત રહી શકે માટે રૂ.૧૭૨ કરોડથી વધુના વિવિધ સુવિધા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. વડોદરા જિલ્લાના વિકાસ માટે પણ રૂ. ૩૩૫ કરોડના ૪૪ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું. જે દર્શાવે છે કે દરેકે દરેક વર્ગના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આ તમામ પ્રકલ્પો આવનારા સમયમાં વડોદરા શહેર - જિલ્લાની કાયાપલટ કરશે અને નાગરિકોની સુરક્ષા અને સુખાકારીમાં સકારાત્મક સુધારો લાવશે.
वृंदावन की पावन धरा केवल एक भू-भाग नहीं, बल्कि दिव्यता और भक्ति का जीवंत अनुभव है, जहाँ प्रत्येक कण में भगवान श्रीकृष्ण की लीलाओं की गूंज सुनाई देती है।
ગાંધીનગરમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના આગામી કાર્યક્રમ સંદર્ભે આયોજિત બેઠકમાં ભાગ લઈને આયોજનલક્ષી ચર્ચા કરી અને બેઠકમાં ઉપસ્થિત પૂજ્ય આચાર્ય ભગવંતોને વંદન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी पूज्य महाराज जी से मिलने पधारीं।
.
.
भजन मार्ग | परम पूज्य वृन्दावन रसिक संत श्री हित प्रेमानन्द गोविन्द शरण जी महाराज
श्री हित राधा केली कुंज, वराह घाट, वृन्दावन धाम
President Droupadi Murmu inaugurated the Nand Kishor Somani Oncology Block of Ramakrishna Mission Sevashram at Vrindavan, Uttar Pradesh. The President said that the realisation of a strong and self-reliant India will only be possible through healthy citizens. She stated that the Ramakrishna Mission has demonstrated that a confluence of modern science and human compassion can achieve remarkable feats for the welfare of humanity.
ભારે વરસાદમાં જ્યાં નાગરિક ઘરમાં અંદર સુરક્ષિત રહે છે, ત્યાં ગુજરાત પોલીસનો જવાન જનતાની સુરક્ષા માટે સદા અડગ રહે છે.
આવા સમર્પિત જવાનો માટે આજે વડોદરા ખાતે મહત્વપૂર્ણ સોગાતો અર્પણ કરવાનો ગૌરવપૂર્ણ અવસર.