@Hasmukhpatelips સાહેબ શ્રી ને નમ્ર વિનંતિ કે અમારા જેવા હજારો વિદ્યાર્ધીઓ નેં gruduation complete થાય ગયું છે . પણ ૨૧ વર્ષ માં ૩ કે ૪ મહિના જેટલો સમય ઘટે છે. phycycal આવતાં ૨૧ વર્ષ ની ઉપર થઇ શકે છે . તો અમને પણ આ ભરતી માં ભાગ લેવાં દેવા નમ્ર વિનંતિ
@Hasmukhpatelips ઓકસીજન ના બાટલા ખૂટ્યા !!
દંડ માં લાખો રૂપિયા લૂંટ્યા,
યુવાનો મહેનત કરી તૂટ્યા,
ને છેલ્લે પરીક્ષા ના પેપર ફૂટ્યા.
આવું જ રહ્યું 2021......
#headclerk