અકોટા પોલીસ સ્ટેશન તથા તેની બાજુમાં આવેલી સબ રજીસ્ટ્રાર ઓફિસ ની સામે જ ઉકરડો અને ઉકરડામાંથી આવતી ગંદી વાસ. રોજ અહીંયા હજારો મુલાકાતીઓ આવે છે જે નાક બંધ કરીને જવા મજબૂર બને છે. કર્મચારીઓનું શું થતું હશે એ તો રામ જાણે!!
#VMCVadodara
ટીપી 13 ના ફોર્ચ્યુન ગેટવે કોમ્પલેક્ષ આસપાસ રોડ ઉપર જ પાર્કિંગ કરી દેવામાં આવે છે. ખાણીપીણી ની દુકાનો વાળા રસ્તા ઉપર ટેબલ મૂકી દે છે. રોજે રોજ અહીંયા ખૂબ ટ્રાફિકનો ત્રાસ થાય છે.
@Vadcitypolice@VMCVadodara@cp_traffic_vad@TrafficVadodara
મને પાગલ બનાવી મારવા જેવો હતો-
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.
તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા-
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.
હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા-
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.
#LoveThis