આજથી શહેરમાં શરૂ થઈ ચૂક્યું છે રાજકોટને પ્લાસ્ટિક મૂક્ત બનાવવા એક મહાઅભિયાન. તો ચાલો રાજકોટ મહાનગરપાલિકા અને રેડ એફ.એમ. રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવનાર આ અભિયાનમાં સહભાગી બન��� સ્વચ્છ, સુંદર અને રળીયામણાં રાજકોટના જતનમાં સહયોગ આપીએ. #PlastikaySwaha @mgsmgujarat
#PlastikaySwaha is my campaign to spread the awareness on plastic pollution ! People are walking in and pledging to stop using plastic items,on return i am giving them clothe bag and if lucky they can win 51,000 cash 😍 Join the movement. @smartcityrajkot@PMOIndia@redfmrajkot