ઈશ્વરે સર્જેલ કોઈ વ્યક્તિ અયોગ્ય ન હોય!
સમજદાર મતદાર તો ક્યો ઉમેદવાર વધુ યોગ્ય છે તેનો નિર્ણય કરી દે છે.
નિર્ણય કરી શકતા નથી તેમના માટે 'નોટા' છે.
વળી ક્યો પક્ષ વધુ યોગ્ય છે, તેનો નિર્ણય કરવો એ અતિ મહત્વનું છે.
ભિષ્મ જેવા સજ્જન પણ અધર્મ-પક્ષે હોય તો તેમને હરાવવા એ કર્તવ્ય છે.