Nps નામનો અજગર પેન્શન ને ગળી ગ્યો છે.
કર્મચારી ને આપવામાં તિજોરી ઉપર ભાર પડે, અને નેતા માટે દરવાજા ઓટોમેટિક ખુલ્લી જાય.
વાહ રે સરકાર વાહ.
370,caa, રામમંદિર આ બધું એક જટકે થઈ જાય અને કર્મચારીના હકો વર્ષો પછી પણ વણ ઉકાયેલાં.
#NPS_QUIT_INDIA#RestoreOldPension
જમવા માટે થાળી મળી પણ ભોજન ક્યારે ?
4200 ગ્રેડ પે રાજ્ય ના શિક્ષકોનો હક છે , આ શિક્ષકો કશું વધારાનુ માંગતા નથી , જે અગાઉના શિક્ષકોને મલે છે બસ એજ..
રાજ્યના પ્રાથમિક શિક્ષકો..
#4200_Gujarat_નીતિવિષયક_નિર્ણય
#4200Gujrat#4200gradepay
હું તો હજી ફિક્સ માં છું..!
મારે તો હજી 9 વર્ષ થવા માં વાર છે!!
બધા ને મળશે એટલે મનેય મળી જશે...
આવા ઓને એટલુંજ કહેવાનું કે..વારા પછી વારો ..મારા પછી તારો....ઉંઘણસિંહો જાગી જજો બાકી તમારો વારો પણ આવશે જ...