GSRTC બસમા ટિકીટ મશીન નવુ હોવા છતા કંડક્ટર શ્રી નુ કહેવુ છે કે નેટવર્ક નથી. આતો કેવો વિકાસ !!!
લોકલમાથી વોલ્વોમા પહોચી ગયા પણ વિકાસ અધુરો જ છે.
Journey Date:- 8/2/2025(Baroda to Bharuch)
Time:- 5:30pm
Bus no. GJ18ZT0504
@OfficialGsrtc@sanghaviharsh@GSRTC_Gujarat
सपनों को टूटते देखा है,
अपनों को छूटते देखा है ।
हालात की बंज़र ज़मीन फाड़कर निकला हूँ,
बेफिकर रहिये, मै शोहरत की धूप में नहीं जलूँगा |
आप बस साथ बनाये रखियेगा,
अभी तो मै लम्बा चलूँगा |
~ Zakir Khan
On 24th Feb 2022, thousands of Indians in Ukraine, found themselves stranded in an active war zone. Just two days later, India launched one of the largest air evacuations in the 21st century. 90 special flights, evacuated more than 22,000 Indians & 147 foreign nationals from 18 countries, in a history making mission. Watch the inside story in ‘The Evacuation: Operation Ganga’, premieres #Tomorrow at 8PM on HistoryTV18.
#OperationGanga
[Produced by Colosceum]
આસ્થા મા રાજકરણ ?
અંબે માં ના મંદિર ની મુલાકાતે મને જોવા મલ્યુ કે આ પ્રસાદ ના નામ પર વેચવા માં આવતી ચિક્કી એ નંદિની ગૃહ ઉદ્યોગ, સાતેજ, કલોલ પેકેટ મા પેક થઈ ને આવે છે, 1) શુ આને પ્રસાદ કહી શકાઈ?
2) આ અંગત સ્વાર્થ માટે પરંપરા નુ ઉલ્લંઘન વ્યાજબી છે?
#ambajitemple@tv9gujarati