જૂનાગઢના ગિરનારની પાવન ભૂમિ પર આહીરાણીઓએ ભક્તિભાવ સાથે આદ્યશક્તિની આરાધના કરી. પરંપરા, સંસ્કૃતિ અને માતાજીની ભક્તિના આ અનોખા સંગમે સૌનું ધ્યાન ખેંચ્યું. 🙏
#Girnar#Ahirani#Aadyashakti#Junagadh#GujaratCulture
અમદાવાદની સદુમાતા પોળમાં લગભગ 200 વર્ષથી અનોખી ગરબીની પરંપરા જીવંત છે. અહીં પુરુષો સાડી, ચણિયો અને પરંપરાગત વસ્ત્રો પહેરીને માતાજીની આરાધના સાથે ગરબા રમે છે. જૂના અમદાવાદની આ અનોખી સંસ્કૃતિ આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
#SadumataPol#GujaratCulture#Navratri26