જીઈસી વલસાડ ખાતે ‘સડક સુરક્ષા મિત્ર’ કાર્યક્રમ યોજાયો આર્મી કર્નલ સંજીવ શર્મા અને IIT મદ્રાસની ટીમે વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે તાલીમ આપી હતી. વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબ ના પ્રોત્સાહન સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.@GRSAofficial@COTGuj_office@collectorvalsad
When every minute counts, timely help can make all the difference.
PM-RAHAT helps eligible road accident victims access emergency care when they need it most.
#PMRAHAT#RoadSafety#SadakSurakshaJeevanRaksha
A moment of distraction can change everything. 📵
One message, one call, one quick glance at the phone screen is all it takes to lose focus. On the road, that second can cost a life.
Keep your phone away while driving and stay focused on the road.
#RoadSafety #SadakSurakshaJeevanRaksha #DontTextAndDrive #DriveSafeIndia #ParwahSeKartavyaTak
15 મી ઓગસ્ટ ના રોજ જિલ્લા વહીવટી તંત્ર ઘ્વારા RTO ભરૂચ ના મોટર વાહન IMV J.R.RATHOD તેમજ V.V.VATLIYAને મે.મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબ ના હસ્તે અકસ્માત વખતે સમયસૂચકતા વાપારીને પીડિતને હોસ્પિટલ પહોંચાડવા ની વ્યવસ્થા કરવા નાતે*રાહાવીર પ્રસંસા પત્ર*આપીને સન્માનિત કરવામા આવેલ.
A flag that inspires. A nation that unites.🇮🇳
Join the #HarGharTiranga campaign from August 9–17. Hoist the Tricolour and honour the symbol that represents the country’s pride, unity and spirit.
Together, let us celebrate the Tiranga that unites us all.
Visit: https://t.co/A6HPPH7EXz
#HarGharTiranga
અતિ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્ટેશનરીનું નુકશાન થવાથી કુલ ૫૯૨ વિદ્યાર્થીઓને RTO વલસાડ અને શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે નોટબુકનું વિતરણ અને રોડ સફટી કાર્યક્રમ કરવામાં આવ્યો.@GRSAofficial@COTGuj_office@collectorvalsad@pravinmalibjp
राष्ट्रीय राजमार्ग हमारी साझा संपत्ति हैं। अतिक्रमण से न केवल यातायात बाधित होता है, बल्कि दुर्घटनाओं का खतरा भी बढ़ता है। सुरक्षित और सुगम यात्रा के लिए राजमार्गों को अतिक्रमण-मुक्त रखें। सुरक्षा में सहयोग करें, नियमों का पालन करें। #EncroachmentFreeHighways #ClearHighwaysSafeJourneys #RoadSafety
હવે કદાચ બધાને સમજાઈ જ ગયું હશે, તો હવે તમે પણ ગુજરાતમાં માર્ગ સલામતી માટે સતત અને નોંધપાત્ર કાર્ય કરો અને એવોર્ડ મેળવો...
રોડ સેફ્ટી ક્ષેત્રે એવોર્ડ માટે નોમિનેશન નોંધાવવાની સંસ્થાઓ અને કાર્યકરો માટેની છેલ્લી તારીખ ૩૧/૦૮/૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
જો તમે અથવા તમારી સંસ્થા માર્ગ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા હો, તો આ તક ચૂકશો નહીં.
નામાંકનની પ્રક્રિયા, માપદંડો અને વિગતો GUJROSA વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
🔹 અસરકારક કાર્ય કરો.
🔹 રાજ્ય સ્તરે માન્યતા મેળવો.
🔹 સલામત ગુજરાત માટે તમારી ભૂમિકા મજબૂત બનાવો.
#roadsafety #trafficawareness #safetyaward #gujaratroadsafetyauthority