RTO વલસાડ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો! RTO ઇન્સ્પેક્ટરે સુરક્ષિત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી. સાથે જ, નવા AI ટ્રેક ટેસ્ટ અંગે ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું. @GRSAofficial@sanghaviharsh@COTGuj_office@collectorvalsad
🚨 વલસાડ RTO દ્વારા GSRTC ના અધિકારી સાથે બગવાડા ટોલ પ્લાઝા ખાતે પેસેન્જર વાહનોનું ચેકિંગ! 🚐 નિયમ ભંગ કરતા વાહનો પર કડક કાર્યવાહી.@GRSAofficial@COTGuj_office@collectorvalsad
વલસાડ: RTO વલસાડ ખાતે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટના ઉમેદવારો માટે માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો. 🚦 જેમાં ટ્રાફિક નિયમો અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 🚗🛡️ 🏍️🛣️@sanghaviharsh@GRSAofficial@COTGuj_office@collectorvalsad

વલસાડ RTO ઇન્સ્પેકટર દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા અરજદારો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 🚦 ઈન્સ્પેક્ટરે ટ્રાફિક નિયમો, 'રાહત' અને 'રાહવીર' યોજના વિશે માહિતી આપી. 🚑 હેલ્મેટ પહેરવા અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અપીલ કરી. 🏍️@sanghaviharsh@GRSAofficial@COTGuj_office
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આરટીઓ વલસાડ ના સંયુક્ત ઉપક્રમે બ્લેક સ્પોટ વિઝીટ કરવામાં આવી અને બ્લેક સ્પોટ ઉપરના ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સુધારણા પગલાંઓ અંગે ચર્ચા કરવામાં આવી.@GRSAofficial@COTGuj_office@collectorvalsad@sanghaviharsh