@GPSC_OFFICIAL ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો જો બની શકે તો શુક્રવાર સુધીમાં જાણ કરવા વિનંતી . કેમ કે ચાલુ દિવસ છે. નોકરિયાત વર્ગને CL બગડે નહીં અને દૂર થી આવતા લોકો નું એડવાન્સ બુકિંગનું બસનું ભાડું બગડે નહીં તે ધ્યાને લઈ બની શકે તેટલું જલ્દી જાણ કરવા વિનંતિ.

@GPSC_OFFICIAL Respected,
Please provide any official update on the exam scheduled for 1 August 2026. Due to heavy rainfall warnings in Ahmedabad, and many other districts, educational institutions are likely to be closed.Many candidates have to travel 400–500 km to reach the exam centre.

Please provide any official update on the exam scheduled for 1 August 2026. Due to heavy rainfall warnings in Ahmedabad, and many other districts, educational institutions are likely to be closed.Many candidates have to travel 400–500 km to reach the exam centre. @GPSC_OFFICIAL
@GPSC_OFFICIAL Respected,
Please provide any official update on the exam scheduled for 1 August 2026. Due to heavy rainfall warnings in Ahmedabad, and many other districts, educational institutions are likely to be closed.Many candidates have to travel 400–500 km to reach the exam centre.
@GPSC_OFFICIAL Respected,
Please provide any official update on the exam scheduled for 1 August 2026. Due to heavy rainfall warnings in Ahmedabad, and many other districts, educational institutions are likely to be closed.Many candidates have to travel 400–500 km to reach the exam centre.
@GPSC_OFFICIAL સાહેબશ્રી, હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીમાં સરકારના ઘણા કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાયેલા છે તેમજ તા.૦૧/૦૮/૨૬ ના રોજ ચાલુ દિવસ હોવાથી ઘણા કર્મચારીઓને હાલની પરિસ્થિતીમાં રજા મળે તેમ ન હોવાથી સ્થિતિ સામાન્ય થયા બાદ ઉકત પરીક્ષા યોજવા વિનંતી છે. @GPSC_OFFICIAL
@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદન સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂરથી આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અનેગાંધીનગર પહોંચવાના છે. જો આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવે.

@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદન સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂરથી આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અનેગાંધીનગર પહોંચવાના છે. જો આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવે
@GPRB_GNR માનનીય અધ્યક્ષ મહોદયાશ્રી,
PSI કેડરની જાહેરાતમાં પ્રાથમિક અને વર્ણનાત્મક મુખ્યપરીક્ષાના પ્રશ્નપત્ર એક દિવસે લેવામાં આવનાર છે કેમ ?
પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 ગણા ઉમેદવારની કામચલાઉ મેરીટયાદી પ્રસિદ્ધ થયા બાદ મુખ્યપરીક્ષાનું આયોજન થશે ?
આ બાબત અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.