વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય તેવો પ્રયત્ન તમે કરો છો તો પછી વિદ્યાર્થી ઓ નાં હક માટે લડનાર યુવરાજસિંહ ની ધરપકડ શા માટે????
શું પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકારણ સમક્ષ મજબૂર છે???
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા તારીખ 10 એપ્રિલના રોજ જ લેવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે પણ તારીખમાં ફેરફાર થયેલ છે ત્યારે તરત જ વેબસાઈટ તથા ટીવી ચેનલોના માધ્યમથી ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારો વેબસાઈટ જોતા રહે અને અફવાથી સાવચેત રહે.
રશિયામાં યુદ્ધ વિરોધી પ્રદર્શનમાં યુવાનો મોખરે હોય છે. કોણ કહે છે યુવાનો દિશાહીન હોય છે?
रूस में युद्ध विरोधी प्रदर्शनों में युवा सबसे आगे हैं। कौन कहता है कि युवा दिशाहीन होते हैं?