आज नई दिल्ली में लोकसभा सांसद श्रीमती @Shobhanaben_MP जी के आवास पर आयोजित ‘राष्ट्र सेविका समिति’ महिला शाखा के कार्यक्रम में सहभागिता करने का अवसर प्राप्त हुआ।
इस अवसर पर साथी सदस्यों से आत्मीय संवाद हुआ और राष्ट्रसेवा, महिला सशक्तिकरण एवं समाजहित के विषयों पर सार्थक चर्चा हुई।
मीराबाई चानू… यू ब्यूटी❣️
#CWC2026 में एक और गोल्ड मेडल… लगातार तीसरे कॉमनवेल्थ गेम्स में गोल्ड मेडल
Gen Z बहनों, अगर आपको अपना आदर्श बनाना है तो Mirabai Chanu को बनाओ जो आपदाओं को चीरकर तिरंगे की शान बढ़ा रही है
न कि CJP की उन मादाओं को जो Jantar Mantar पर गालियां बक रही थी
જંગલોના રક્ષણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ને સલામ! 🫡🌲
વ્યારા વન વિભાગના તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઇને બાતમીના આધારે જાણ થઈ હતી કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ ખેરના લાકડાનું ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના પ્રયાસરૂપે તેમણે વાહનનો પીછો કરીને તેને અટકાવ્યું હતું. પરંતુ ફરજ બજાવતા દરમિયાન તેમણે વન વિભાગ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને વીરગતિ પ્રાપ્ત કરી.
સ્વ. શ્રી વિકાસ દેસાઈની બહાદુરી, નિઃસ્વાર્થ સેવા, કર્તવ્યનિષ્ઠા અને જંગલોના સંરક્ષણ તથા કાયદાના પાલન પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હંમેશા ગૌરવ અને કૃતજ્ઞતા સાથે યાદ રહેશે.
ૐ શાંતિ. 🙏
🚨 SMC Junior Clerk Exam Update!
📢 સુરત મહાનગરપાલિકાની Junior Clerk (Class-3) ભરતી માટે મહત્વપૂર્ણ અપડેટ
📝 કુલ જગ્યાઓ: 717
📅 ફોર્મ ભરવાની તારીખ:
1 એપ્રિલ થી 15 એપ્રિલ 2026
📚 Official Syllabus જાહેર થઈ ચૂક્યો છે અને પરીક્ષા Offline Mode માં લેવામાં આવશે.
⚡ મીડિયા અહેવાલો મુજબ 12 જુલાઈ 2026ના રોજ પરીક્ષા યોજાવાની સંભાવના છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તે દિવસે શાળાઓ ખાલી રાખવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
🎯 પરીક્ષાની તૈયારીમાં કોઈ કસર ન રાખતા!
#SMC #JuniorClerk #SuratMunicipalCorporation #ClerkBharti #GujaratJobs #GovernmentJobs #ExamUpdate #LakshyamAcademy
President Droupadi Murmu confers Padma Vibhushan in the field of Art on Shri Dharmendra Singh Deol (Posthumous). He will remain an icon of Indian cinema. He served as a Member of Parliament. He has had a prolific career spanning over six decades, starring in more than 300 films. His exceptional contribution has not only shaped mainstream Indian cinema but has also left an indelible mark on the hearts of the people.
An euphoric moment! A moment when I actually felt my husband Dharam ji’s warm presence, holding my hand and guiding me to the dais where his Padma Vibhushan award awaited him❤️
Yday at the serene Padma award function, as Her Excellency the President personally handed out the prestigious awards to the deserving achievers, I sat representing Dharam ji and felt an immense pride rise within me. Memories of the years spent with him, first as a co star in so many hit movies and later as his life partner. Tears welled up as these thoughts were stirred within me. He had been a loving and caring husband, an affectionate father and a grand father, well meaning friend, true philosopher, trusted guide. Dharam ji exemplified all these noble qualities and much more. He was a generous, giving, good human being recognised and loved by all who knew him.
I accepted the award with all humility on behalf of our entire family , millions of his fans and well-wishers.
I thank the Almighty for having given me a wonderful soul mate, memories of whom I will cherish till the end of my life.
These are my genuine outpourings, overwhelmed by the moment of receiving the nation’s second most prestigious award, the Padma Vibhushan, on behalf of Dharam ji🙏🙏
“રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં, પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે.” - પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત “સંઘ શિક્ષા વર્ગ”નું પંચશીલ વિદ્યાલય, બાયડ ખાતે સમાપન થયું.
૮ મે થી ૨૩ મે દરમિયાન આયોજિત આ વર્ગમાં ૮ જિલ્લાના ૧૩૭ શિક્ષાર્થીઓએ પ્રશિક્ષણ લીધું હતું.
• શારીરિક અને બૌદ્ધિક પ્રદર્શન
સંઘ શિક્ષા વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓએ પોતાના દૈનિક જીવનમાં:
* શિસ્ત અને સમયપાલન
* સ્વદેશી અને દેશભક્તિ
* સેવાભાવ જેવા વ્યવહારિક વિષયો
તેમજ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો થકી પ્રશિક્ષણ મેળવ્યું. સમાપન કાર્યક્રમમાં શિક્ષાર્થીઓએ વાદ્યોના તાલે લયબદ્ધ રીતે દંડ, દંડયુદ્ધ, યોગાસન અને સમતા નિયુદ્ધના પ્રયોગોનું ઉત્સાહભેર પ્રદર્શન કર્યું હતું.
• મુખ્ય વક્તાનું ઉદ્બોધન
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રાંતના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, શાખા દ્વારા ઘડાયેલા સ્વયંસેવકોએ પર્યાવરણ, સ્વદેશી, સમરસતા, ખેડૂત કલ્યાણ, ગૌસેવા અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં પરિવર્તનનું કાર્ય આગળ વધાર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે:
* રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં, પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે.
* પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને પ્રકૃતિપ્રેમી જીવનશૈલી અપનાવવી એ સમયની માંગ છે.
* કુટુંબ એ સંસ્કારની પ્રથમ વિદ્યાલય છે. સપ્તાહમાં એક દિવસ પરિવારના બધા સભ્યો સાથે ભોજન કરે અને એક કલાક “મંગલ સંવાદ” કરે તો પરિવારમાં આત્મીયતા, સંસ્કાર અને સમજણ વધે છે.
* દેશમાં જે પરિવર્તનની લહેર દેખાઈ રહી છે અને સનાતન મૂલ્યો પ્રત્યે સમાજમાં જે સ્વીકાર વધ્યો છે, તે સંગઠિત સમાજશક્તિ, સંતોના આશીર્વાદ અને સમાજની શક્તિના સતત પ્રયત્નોનું પરિણામ છે.
• વિવિધ વિષયોનું પ્રદર્શન
વર્ગ દરમિયાન અલગ-અલગ વિષયો પર આધારિત પ્રદર્શનીઓ ગોઠવવામાં આવી હતી, જેને વર્ગ દરમિયાન પધારેલા મહાનુભાવો અને સજ્જનોએ નિહાળી હતી. આ પ્રદર્શનીના મુખ્ય વિષયો નીચે મુજબ હતા:
* પર્યાવરણ અને સેવા વિભાગ
* સામાજિક સમરસતા
* પુણ્યભૂમિ ભારત અને પંચ પરિવર્તન
* સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો
* જનજાતિ નાયકોના બલિદાન
* ભારતનું સંવિધાન
* વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષ નિમિત્તે વિશેષ પ્રદર્શની
વર્ગનાં સમાપન સમારોહમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
@RSSorg@vskgujarat
'માતાની પછેડી'
અંદાજિત 400 વર્ષ જૂની અમદાવાદની આ હસ્તકળા GI ટેગના કારણે આજે આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વીકૃતિ પામી છે...
#GItag#Gujarat#Ahmedabad#MataNiPachhedi
એડ્મિશનની દોડધામમાં જો જ્ઞાતિનું પ્રમાણપત્ર ઘરે બેઠા જ મળી જાય તો?
બસ, થોડી જ રાહ...
લાઈનમાંથી મુક્તિનો સમય આવી રહ્યો છે!
#DigitalGujarat#OnlineServices#eGovernance#SmartGujarat#SarkariSeva
[Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat]
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બોઠીવાડા ગામે પરંપરાગત ઢબે ઉજવાતા ભવ્ય હોળી મહોત્સવમાં રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી પી.સી.બરંડાજી સાથે સહભાગી થવાનો અવસર મળ્યો.
ગામની પ્રાચીન પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતો આ મહોત્સવ સમગ્ર વિસ્તારમાં આનંદ, એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસરાવતો બની રહ્યો. રંગ, ઉમંગ અને ભક્તિભાવથી ઓતપ્રોત આ ઉત્સવે ગ્રામ્ય સંસ્કૃતિની અનોખી છાપ ઉભી કરી છે.
આ ભવ્ય પ્રસંગે અંદાજે ૨૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી અને રંગોત્સવને ઐતિહાસિક બનાવી દીધો.
Union Minister for Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman along with Minister of State for Finance Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget. The President extended her best wishes to the Union Finance Minister and her team for the presentation of Budget.
Paid tributes to Mahatma Gandhi at Rajghat. His timeless ideals continue to guide our nation’s journey. We reaffirm our commitment to his principles and to building an India rooted in justice, harmony and service to humanity.
This agreement will drive trade, investment and innovation while strengthening our strategic relationship.
It reflects our shared resolve to shape a stable, prosperous and future-ready economic relationship.
#IndiaEUTradeDeal@EU_Commission@vonderleyen
महाराष्ट्र के माननीय उपमुख्यमंत्री श्री अजित पवार जी के विमान दुर्घटना में आकस्मिक निधन का समाचार अत्यंत दुःखद एवं हृदयविदारक है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। शोकाकुल परिवार को इस अपार दुःख को सहन करने की शक्ति दें।
ॐ शांति 🙏