If ORAL EXAM IS THE ULTIMATUM than I guess Written Exam what everyone have given are of no worth!#IITE This cannot be a solely decision. Being students it's for our future and we cannot afford this via ORAL Mode of examination
#canceliiteoralexam#Boycottoralexam
@iitegandhinag
IITE દ્વારા સેમેસ્ટર 3 ની પરીક્ષા ઓનલાઇન મૌખિક લેવાનો નિર્ણય યોગ્ય નથી.70 માર્કસની
ઓનલાઇન મૌખિક પરીક્ષા દ્વારા પ્રશિક્ષણાર્થીનું
સાચું મૂલ્યાંકન થઈ ના શકે.તો પરીક્ષા લેખિત લેવાય તે વધુ હિતાવહ છે.
#canceliiteoralexam#Boycottoralexam@iitegandhinagar@harshad5350
@jitu_va
મોટાભાગના તાલીમાર્થીઓ ઓફલાઈન પરીક્ષાની તરફેણમાં છે. તો તેમના મંતવ્યો જાણવાના બદલે શા માટે ઓનલાઇન મૌખિક પરીક્ષા તેમના પર થોપવામાં આવી રહી છે ? શું તાલીમાર્થીઓને પરીક્ષા માટે ઓફલાઇન મોડનો વિક્લ્પ આપવું @iitegandhinagar ને જરુરી ન જણાયું ?
@harshad5350#canceliiteoralexam
જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@iitegandhinagar@harshad5350