@keyurrokadia સર ન્યૂ સમા રોડ અભિલાષા ચાર રસ્તા થી રામજી મંદિર જવાના રસ્તા પર ગાયો ના કારણે અવર જવર માં બોવ તકલીફ પડે છે ઘણી વાર અકસ્માતો થાય છે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવો વર્ષો થી આનું કોઈ નિરાકરણ નથી થયું.
@dineshdasa1 તમારા જેવા ચેરમેન મળ્યા અમારા સમયે તે ખૂબજ ખુશનસીબની વાત છે.તમારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે એ જાણીને દર્દ પણ એટલું જ છે . સર એક દિલ થી રેકવેસ્ટ છે.કાર્યકાળ પૂરા થતા પેહલા DYSO STIની એક ભરતી આપતા જજો. કેમકે GPSC નો સુવર્ણ યુગ તમે આપ્યો પછી તો અંધકાર યુગ જ હસે પેહલાની જેમ 🙏
#NationalUnemploymentDay
More than 10,60,139 posts of teachers, 1,07,000 posts in the Indian army are vacant. But unemployment is at the highest level ever recorded.
Let's hold this callous & inept government accountable for its unsympathetic deeds!
#राष्ट्रीय_बेरोजगार_दिवस