ગઈ કાલ રાત્રે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની સભાને સફળ બનાવવા હું રાહુલ ભુવા સમગ્ર વિધાન સભા-68 અને રાજકોટ શહેર ટીમ તેમજ તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું.
વિશેષ અકલ્પનીય પ્રેમ આપવા બદલ હાજર રહેનાર રાજકોટના તમામ લોકોનો આભાર..!
રાહુલ ભુવા
આમ આદમી પાર્ટી - રાજકોટ
ભારત જેવો દેશ
હોમી ભાભા જેવો અણુ વિજ્ઞાની
કઈ રીતે પ્રગટ કરી શક્યો ?
એ ઘટનાનું રહસ્ય શું ?
જવાબમાં એક વિધાન સાંભળવા મળે છે:
આ દેશની ધરતી પર
માણસ વિચારતો રહ્યો છે,
વિચારતો રહ્યો છે,
બસ, વિચારતો જ રહ્યો છે..!
ભારત જેવો દેશ
હોમી ભાભા જેવો અણુ વિજ્ઞાની
કઈ રીતે પ્રગટ કરી શક્યો ?
એ ઘટનાનું રહસ્ય શું ?
જવાબમાં એક વિધાન સાંભળવા મળે છે:
આ દેશની ધરતી પર
માણસ વિચારતો રહ્યો છે,
વિચારતો રહ્યો છે,
બસ વિચારતો રહ્યો છે..!
આપણા હોય ત્યાં અપેક્ષાઓ પણ હોય...!
દુઃખ તો થાય જ્યારે,
આપણું જ નામ આપણા પોતાના લોકોના લીસ્ટમાં ન હોય..!
પણ આપણે આપણી લાગણીઓમાં, ભાવનાઓ અને પ્રેમમાં ફેરફાર નહિ કરવાનો,
અને આશા તો હંમેશા જીવંત રાખવાની,
જો એ આપણા હસે તો એક સમયે ચોક્કસ તમારું નામ પણ લખશે..!
ગઈ કાલે હેમુગઢવી હોલ પર એક વાલી મને મળ્યા અને કહ્યું કે હું સામાન્ય માણસ છું પણ તમને એક નાની ભેટ આપવી છે.
મે ખુબ ના પાડી તેમ છતાંય મને 1100 રૂપિયા આપ્યા.
ભગવાન મને એટલી શકિત આપજે કે એ વાલીની મારા પ્રત્યે જેટલી લાગણી છે તેટલી જ લાગણી અને ઊર્જાથી મારા આવનાર તમામ સેમિનાર લઈ શકું..
ચિંતાનું સૌથી મોટું કારણ...
વધુ પડતું જ્ઞાન અને સમજણશક્તિ છે,
કયારેક અમુક બાબતો આપણને
ન સમજાય તે આપણા હિતમાં હોય છે,
દરેક બાબતોને
ઊંડાણપૂર્વક સમજવી જરૂરી નથી..!
સાચું કહું..
વધુ ખબર પડે ને એટલે વધુ ટેન્શન..!