મારા દિકરા પાર્થ આલ ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું...!!
જીવનમાં ખુબજ પ્રગતિ કરો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય તેવા આર્શીવાદ...!!
શ્રી લિંગોવિ કૃપા સદા સહાયતે...!!
#happybirthday#parthaal
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી , પર્યાવરણ પ્રેમી બનાસડેરી ના યશસ્વી ચેરમેન મા.શ્રી. શંકરભાઈ ચૌધરી સાહેબ ને જન્મ દિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.. 💐 🙏
આપ ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ ભોગવો એજ માઁ અંબા અને ભગવાન ભોલેનાથ ને પ્રાર્થના.🙏 #jivrajaal#vihotargroup #jivrajaalparivar #banaskantha
A decade of working to empower our Divyang sisters and brothers!
Penned a few thoughts on a day when we are marking #9YearsOfSugamyaBharat.
https://t.co/kytHpPEQmT
Healthy soil boosts farming and supports the environment.
On this #WorldSoilDay, let us all come together and pledge to protect this invaluable treasure of our planet.
ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વાવ,સૂઇગામ અને ભાભર તાલુકાઓના રબારી સમાજનું ભવ્ય સ્નેહમિલન સમારોહ માં વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોર ને વિજય બનાવવા માટે સમાજને અપીલ કરી.
📍 ભાટવર, તા.વાવ, બનાસકાંઠા
🙏 💐 *હાર્દિક આમંત્રણ* 💐🙏
સ્નેહીશ્રી..........
વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા આયોજિત શ્રી અંબે માં ના મહામેળા માં ભાદરવી પૂનમે દર્શનાર્થે પગપાળા જતા લાખો ભાવિક ભક્તો ની સેવાર્થે મેગા સેવા કેમ્પ નું આયોજન તા.૧૪/૯/૨૦૨૪ ને શનિવાર ના રોજ સમય.૧૧:૦૦ કલાકે શુભારંભ રાખેલ છે તો આપશ્રીને આપના પરિવાર અને શુભેચ્છકો સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
સોશિયલ મીડિયા ના માધ્યમ થી આપ સૌને આમંત્રણ આપી રહ્યા છીએ તો રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારવા વિનંતી🙏
*નિમંત્રક*
*વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત* *સમસ્ત રબારી સમાજ*
ગતરોજ સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે દેશના યશશ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિતે તેમના તથા તેમના પરિવારના દીર્ઘાયુ માટે રુદ્રયાગ તથા મહામૃત્યુંજય પરી, રુદ્રાભિષેક તેમજ મહાઆરતી અને રક્તદાન કેમ્પ તેમજ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ભોજન જમાડવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ શુભ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાજી તેમજ સૌ રાજકીય આગેવાનો અને ડીસા શહેર-તાલુકા તેમજ જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી.!
@AmitShah
આજે ડીસા ખાતે બાબા રામદેવ પીરના દર્શનાર્થે જતાં યાત્રિકો માટે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના યુવાનો દ્વારા સેવાકીય કેમ્પનું આયોજન કર્યું ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને કેમ્પમાં બાબા રામદેવ પીર ના દર્શન અને પૂજા અર્ચના કરી.
વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ આલ અને તેમની સમગ્ર યુવા ટીમ દ્વારા સન્માન કર્યું તે બદલ આભાર વ્યકત કર્યો અને તેમની સમગ્ર ટીમ ને સેવાકીય પ્રવૃતિઓ કરવાની ભગવાન શક્તિ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી.
#deesa
પોરબંદર ના નેશ વિસ્તારમાં માલધારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઇ મહેમાનગતિ ની પ્રશંસા સાથે એમની વેદનાઓ સમજી અને યોગ્ય ન્યાય અપાવશો એવી ખાત્રી પણ આપી તે બદલ @mansukhmandviya જી નો ખુબ ખુબ આભાર...
મારા પ્રિય મિત્ર અને ગુજરાત સરકાર માં કેબિનેટ મંત્રીશ્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય તેવી માં બહુચર ને પ્રાર્થના સહ વંદન કરું છું.
@Balwantsinh99