Dear @prafulkpatel sir @BJP4DnNH@dhaval241086 sir @AshwiniVaishnaw its humble request we need train no-22909 valsad - puri weekly superfast express run 3 days in a week & need a pantry car on this train.Application submitted many times from past 2 years but no action still yet.
Dear @prafulkpatel sir @BJP4DnNH@dhaval241086 sir @AshwiniVaishnaw its humble request we need train no-22909 valsad - puri weekly superfast express run 3 days in a week & need a pantry car on this train.Application submitted many times from past 2 years but no action still yet.
@dhaval241086 ફ્લાઇંગ રાની એક્સપ્રેસ ના સ્ટોપેજ થી ઉમરગામ ને સુરત અને મુંબઈ સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન થશે, તે બદલ ખૂબ ખૂબ સમગ્ર વલસાડ જિલ્લા અને તમામ રેલફેન્સ અને કામદારો , વિદ્યાર્થી વર્ગ તરફ થી તમને સ્નેહ દિલ થી આભાર વ્યક્ત કરીએ છે. 🙏
@dhaval241086@WesternRly વલસાડ થી રીંગસ ( ખાટું શ્યામ જી ) માટે હોલિડે ટ્રેન જે હવે રેગ્યુલર થવા જઈ રહી છે, જે રેગ્યુલર થતા વલસાડ સ્ટોપ મળેલ નથી, જેના અર્થે વલસાડ માટે રેલ મંત્રાલય માં રજૂઆત કરવા વિનંતી. 🙏
➡️ વલસાડથી ખેડબ્રહ્મા માટે નવી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવી જોઈએ.🙏
➡️ દક્ષિણ ગુજરાતના શહેરોથી ગાંધીનગર જિલ્લાના દહેગામ, સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા માટે એક પણ રેલસેવા નથી.
@dhaval241086@Shobhanaben_MP#valsad#himmatnagar#khedbrahma
09025/26 वलसाड - दानापुर स्पेशल को नियमित किया जाए। यह ट्रेन की ऑक्युपेंसी 100% से ज्यादा रहती है। यह ट्रेन वलसाड जिले में बसे हुए उत्तर प्रदेश और बिहार के लोगों लिए एक महत्वपूर्ण ट्रेन बन चुकी है।🙏 @RailMinIndia@AshwiniVaishnaw@dhaval241086@WesternRly
ઔદ્યોગિક કામદારો અને સામાન્ય યાત્રીઓ માટે ઉધના-બાંદ્રા ટ્રેનને નિયમિત ચલાવવા માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રેલ મંત્રાલય દ્વારા આ ટ્રેનને નિયમિત દૈનિક ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.🙏💐
Grateful to Hon’ble MP Shri @dhaval241086 sir for his continuous efforts and strong follow-up that have led to the regularization of train 19056/55. This is a big relief for passengers. Also hope more stoppages for Umargam soon.
@AshishArihantt@UIAUMARGAM@RailFansValsad
यात्रियों की सुविधा के लिए ट्रेन नंबर 09009/10 बांद्रा टर्मिनस - भुज स्पेशल का वलसाड स्टेशन पर प्रयोगात्मक आधार पर ठहराव दिया जाए। 🙏वलसाड से भुज, गांधीधाम जंक्शन के लिए सबसे ज्यादा बुकिंग होता है। @RailMinIndia@WesternRly@drmadiwr@drmbct@dhaval241086
વલસાડ જિલ્લાના રેલવે સંબંધિત વિવિધ ટ્રેનના સ્ટોપેજ, રેલવે સ્ટેશનના વિકાસ સહિત અન્ય સમસ્યાઓના મુદ્દાઓ લોકસભામાં રજૂઆત કરવા બદલ સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.🙏💐 #Valsad
વલસાડ રેલવે વિકાસ માટે દ્રઢ રજૂઆત
આજ રોજ લોકસભા ગૃહમાં વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોના વિકાસ, મુસાફરો તથા ઔદ્યોગિક કામદારોને વધુ સુવિધાઓ તેમજ વધુ ટ્રેનોના સ્ટોપેજ માટે દ્રઢ રજૂઆત કરી.
વિસ્તારના જનહિતને પ્રાથમિકતા આપતા રેલવે સુવિધાઓમાં વધારો થાય અને મુસાફરી વધુ સુગમ બને તે માટે સતત પ્રયાસ.
વાપી સ્ટેશન ખાતે 22971 પટના સુપરફાસ્ટ માં થતી ભારે ભીડ રોકવા માટે વલસાડ થી નવી પટના માટે ટ્રેન શરૂ થવી જોઈએ. વલસાડ સ્ટેશન પર 5 પ્લેટફોર્મની સુવિધા છે. ઉમરગામ રોડ સ્ટેશન ખાતે પણ ઉત્તર પ્રદેશ, બિહાર જતી ટ્રેનોનું સ્ટોપ હોવું જરૂરી છે.🙏 @RailMinIndia@WesternRly@dhaval241086
@dhaval241086 फिलहाल 09025/26 वलसाड - दानापुर (पटना) स्पेशल का संचालन हो रहा है। अब 05017/18 वलसाड - मऊ स्पेशल का संचालन जल्द होगा। अगर यह दोनों ट्रेन पर्याप्त नहीं होने पर नई स्पेशल ट्रेन शुरु होनी चाहिए।🙏@dhaval241086
22971 पटना सुपरफास्ट में वापी से 300 से ज्यादा बुकिंग और सामान्य कोच में यात्री संख्या भी बहुत ज्यादा होती है। रेलवे परिचालन के कारण ज्यादा लंबा हॉल्ट नहीं दे सकता है। किसी प्रकार की बड़ी दुर्घटना ना हो... इसलिए कृपया वलसाड से पटना के लिए नई ट्रेन शुरू किया जाए।🙏@dhaval241086
उत्तर प्रदेश, बिहार जाने वाली कुछ साप्ताहिक ट्रेन मुंबई से आती है। वापी स्टेशन पर क्राउड कम करने के लिए उमरगाम रोड पर भी अतिरिक्त ठहराव प्रदान किया जाए। जिससे वापी स्टेशन पर क्राउड कम होगा। अगर ज्यादा क्राउड हो रहा है तभी वलसाड से नई/स्पेशल ट्रेन शुरु होनी चाहिए।🙏 @dhaval241086
ઉમરગામ અને સંજાણ ખાતે લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ, નવી ઉધના-વિરાર મેમુ ટ્રેન તથા ઉમરગામ ખાતે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના સ્ટોપેજ માટે રજૂઆત બદલ માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.🙏💐 @dhaval241086#umargam#sanjan#valsad#gujarat
દિલ્લી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી @AshwiniVaishnaw જી સાથે મુલાકાત કરી ઉમરગામ-સંજાણ તથા સમગ્ર ઔદ્યોગિક પટ્ટાના મુસાફરો અને શ્રમિકોની સુવિધા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી.
ઉમરગામ અને સંજાણ ખાતે લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ, ઉધના-વિરાર MEMU ટ્રેન તથા ફ્લાઈંગ રાણી એક્સપ્રેસના સ્ટોપેજ અંગે માંગ રજૂ કરી અને અંડરપાસ-ઓવરબ્રિજના કામોને ગતિ આપવા મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ.
ઝડપથી વિકસતા વલસાડ જિલ્લાના ઉદ્યોગો અને જનતા માટે સુવિધાઓ વધે તે માટે સતત પ્રયત્નશીલ છું. દિલ્લીમાં થયેલી આ બેઠક વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે એવો વિશ્વાસ છે.