ભારતીય જનતા પાટીઁ અમદાવાદ જીલ્લાના મહામંત્રી, સોશીયલ મિડીયા તેમજ આઈ.ટીના જીલ્લાના પ્રભારી અમારા સૌના મિત્ર શ્રી નવદીપ ડોડીયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..💐💐
ऐसे बदला मेरा देश!
कांग्रेस के समय गरीबों के निःशुल्क इलाज के लिए देश में कोई उचित व्यवस्था नहीं थी, जबकि अब मोदी सरकार ने आयुष्मान भारत योजना के अंतर्गत गरीबों को 5 लाख रुपये तक के निःशुल्क इलाज की सुविधा दी है।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી દ્વારા કેન્દ્રીય પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી.
નિયુક્ત થયેલ સૌ પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
જિલ્લા બેઠક
આજરોજ અમદાવાદ જિલ્લા ભાજપ ની ટીમ, ધારાસભ્ય શ્રી, મંડળ ના પ્રમુખ મહામંત્રી શ્રી ની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈના માર્ગદર્શનમાં સાણંદ Apmcહોલ ખાતે યોજાઇ