"સશક્ત નારી, સશક્ત ગુજરાત"
રાજકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે રાજ્યના 27 જિલ્લાના બસ સ્ટેશનો પર સખી મંડળો દ્વારા સંચાલિત 136 ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો.
આવો, નિહાળીએ મહિલા સશક્તિકરણને નવી દિશા આપતા આ કાર્યક્રમની ઝલક…
#NariShakti #SHG #GLPC #MahilaSashaktikaran
જૂનાગઢમાં જામશે સ્વદેશી સર્જનનો રંગ! ✨
સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનો સાથે જૂનાગઢના આંગણે આવી રહ્યો છે સરસ મેળો 2026.
નવરાત્રીની ખરીદી���ાં આ વખતે પસંદગી કરીએ વસ્તુઓ, જેની પાછળ છે બહેનોની મહેનત, કળા અને આત્મનિર્ભર બનવાની હિંમત.
📍 જૂનાગઢ
📅 26 થી 30 સપ્ટેમ્બર, 2026
#SarasMela2026 #GLPC #SHG #Junagadh