બિલ્ડીંગ પાર્કિગ તો બિલ્ડીંગ ઓફિસ ધરાવતા લોકો અથવા તેમના કર્મચારી જ કરી શકે સિક્યુરિટી ફૂટપાથ પાર્કિંગ હોવાથી રાહદારીઓ ને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે
@CollectorRjt@smartcityrajkot@CP_RajkotCity
રાજકોટ શહેર માં 150 ફુટ રિંગ રોડ આવેલા "The spire 2" નામનાં બિલ્ડીંગ માં મુલાકાતી પાર્કિંગ ની સુવિધા જ નથી સિક્યુરિટી પાર્કિંગ ફૂટપાથ પર કરાવે છે અને કોઈ આડેધડ પાર્કિંગ કરી ગયું તો સિક્યુરિટી મદદ કરતું નથી .
@CollectorMorbi@CollectorMorbi
ફોટા માં બતાવેલ પાણી ની બોટલ માં mrp કે મેન્યુફેક્ચરિંગ ની તારીખ લખેલી આવતી નથી મારા કચ્છ પ્રવાસ દરમિયાન 5 બોટલ અલગ અલગ સમયે ખરીદી હતી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે
યોગ્ય કાર્યવાહી કરવા વિન્નતી
@CollectorMorbi
ફોટા માં બતાવેલ પાણી ની બોટલ માં mrp કે મેન્યુફેક્ચરિંગ ની તારીખ લખેલી આવતી નથી મારા કચ્છ પ્રવાસ દરમિયાન 5 બોટલ અલગ અલગ સમયે ખરીદી હતી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે
યોગ્ય કાર્યવાહી કરવા વિન્નતી
@CollectorMorbi
ઉપરોક્ત ફોટામાં બતાવેલ પાણી બોટલ માં MRP અને મેન્યુફેક્ચરિંગ ની તારીખ લખેલી નથી
કસ્ટમર કેર મા મેસેજ કર્યો તો 2 દિવસે યોગ્ય જવાબ ન આવ્યો લોકોના સ્વાસ્થ્ય મેં નુકસાન થઈ શકે
યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી
@irushikeshpatel@CollectorMorbi
@GPSC_OFFICIAL જાહેરાત ક્રમાંક
GPSC/202525/8
પરીક્ષા ની ફી હજુ સુધી રિફંડ મળેલ નથી
મારા બેંક એકાઉન્ટ માંથી 2 વ્યકિત ની ફી ભરેલ હતી એમાંથી 1 વ્યકિત ની પરત મળેલ છે અને 1 વ્યકિત ની પરત મળેલ નથી..
@Hasmukhpatelips