રાજકોટ.તારીખ 19 ના રવિવારે યોજાનાર તિબેટીયન મેડિકલ કેમ્પમાં બતાવવાનોચાર્જ રૂપિયા 200 તેમજ દવાનું ચાર્જ અલગથી આપવાનો રહે છે જેની દર્દીઓને નોંધ લેવા વિનંતી છે.
અકીલાના મોભી વંદનીય કિરીટભાઈ ગણાત્રા સાહેબ વર્ષો થયા નિસ્વાર્થ ભાવે અને એક લોકોને મદદ કરી રહ્યા છે .આવા મહાન વ્યક્તિને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે તે માટે વિનંતી છે સૂચન છે સજેશન છે
આપે એલઆઇસીના પ્રીમિયમ સમયસર ન ભર્યા હોય તો ભરી દેવા વિનંતી છે. એકવાર પોલિસી બંધ થઈ ગયા પછી ચાલુ કરવામાં ખૂબ તકલીફ પડે છે. માટે lic ને તમામ પ્રીમિયમ હંમેશા સમયસર ભરવા વિનંતી છે .
જે કંઈ વીમા લીધા હોય એniયાદી મોબાઇલમાં અથવા ડાયરીમાં કરવા વિનંતી