માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતમાં 10 સહિત સમગ્ર દેશમાં 100W ક્ષમતાના 91 FM ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે અન્ય મહાનુભાવો સાથે અમૃતકાળમાં #RadioRevolution લાવનાર આ સમારોહ નિહાળ્યો હતો.
@BJP4Gujarat@BJP4India@PMOIndia
Narendra Modi invites you to an interesting forum 'Inauguration of 91 FM transmitters will revolutionise the radio industry in India.
https://t.co/dn8dnS8ac7'
on NaMo App
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ નવીન બસ સ્ટેશન કાર્યરત થતાં મુસાફરોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે.