પુરુષ 2 વાગ્યા સુધી રાત જાગી લેશે,
સવારે 6 વાગ્યે હસતા મોઢે ઉઠી પણ જશે...
માથે દેવું હશે, ખિસ્સું ખાલી હશે,
સાથે કોઈ નહિ હોય તો પણ એકલો લડી લેશે...
બસ એને એટલો વિશ્વાસ છે કે એક દિવસ બધું ઠીક થઈ જશે... ❤️🩹
સાહેબ, પુરુષ હોવું સહેલું નથી...💯🥀
#પુરુષ #વેદના#સમજણ#સોહન
FB