સૈનિકો ને શ્રેય મળશે નહીં, એની ખાસ નોંધ લેશો
ઓપરેશન સિંદુરમાં રાફેલ ઉડાવવાના ખર્ચ કરતા, હવે ડબલ ખર્ચ આવનાર સમયમાં એમના ફોટો અને આ પ્રચાર પાછળ ખર્ચ કરી નાખશે.
સાબરમતી નદી સફાઈ અભિયાન માત્ર ત્રણ દિવસમાં જ સુરસુરિયું થઈ ગયું.
સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનનો આરંભ જોરશોરથી થયો હતો, પરંતુ માત્ર ત્રણ દિવસમાં જ તે નિષ્ક્રિય બની ગયું. શરૂઆતના દિવસે ભાજપ ના નેતાઓ સાથે કાર્યકર્તાઓ એ ભાગ લીધો, ફોટા પડાવ્યા, પરંતુ બીજા દિવસે ગાયબ થઈ ગયા.
વેકેશન ખુલશે....પણ આનું શું?
ગેમ zone મા તો કોઈવાર જતા હશે પણ અહીંયાં તો રોજ રમત રમાઈ છે.
આ રમત ના ખેલાડી નું શું ?
આ એક ગંભીર વાત છે.
#rajkot#gujarat#schoolvan#GujaratGovernment
गुजरात मॉडल की दर्दनाक घटनाएं:-
●तक्षशिला कोचिंग हादसा : 22 बच्चों सहित 23 की मौत
●मोरबी ब्रिज हादसा: 55 बच्चों सहित 141 की मौत
●वडोदरा में हरणीबोट कांड: 13 बच्चों समेत 15 की मौत
●राजकोट गेमिंग जोन: 25 बच्चों समेत 30 की मौत।
नोट: दोषी सभी आरोपी जमानत पर बाहर हैं।
#rajkot
રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભિષણ આગની ઘટના બની તેમાં જે નાના મોટા ભૂલકાં ઓ જીવ ગયા એ અત્યંત દુઃખદ છે.
પ્રભુ તેમની આત્મા ને શાંતિ પ્રદાન કરે અને તેમના માતા પિતા ને આવી પડેલ દુઃખ ની ઘડી ને સહન કરવાની શાંતિ આપે અને ઘાયલ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
અખાત્રીજ ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પાવન પર્વે આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સૌભાગ્યના અક્ષય ફળની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના.🙏
#अक्षय_तृतीया#AkshayaTritiya