વધુને વધુ વૃક્ષો રોપીને પર્યાવરણને બચાવીએ અને વિશ્વને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરીએ. આ વિશ્વ પર્યાવરણ દિવસ પર ચાલો આપણે વધુ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરીએ.
માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે, ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે. - ઉમાશંકર જોશી.
આપ સૌને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ!
"બાળકો બગીચાની કળીઓ જેવા હોય છે અને તેમને કાળજીપૂર્વક અને પ્રેમથી ઉછેરવા જોઈએ, કારણ કે તેઓ રાષ્ટ્રનું ભવિષ્ય અને આવતીકાલના નાગરિકો છે. માત્ર યોગ્ય શિક્ષણ દ્વારા જ સમાજની સારી વ્યવસ્થાનું નિર્માણ થઈ શકે છે". - જવાહરલાલ નેહરુ
પ્રકાશનો આ પર્વ દિવાળી આપના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ.