ધોરાજી તાલુકાના વાડોદર ગામ ખાતે ભુરાભાઇ ડાંગર શાળા ના સ્ટાફ તથા રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી- ધોરાજી દ્વારા વન વિભાગ વતી વિધ્યાર્થીઓને વન અને વન્યજીવ આપણી નૈર્સગીક સંપતી છે. તથા આપણે દરેકે તેનુ રક્ષણ કરવા અંગેની સમજ આપી.#WorldLionDay2021#AsiaticLions
ગુજરાત રાજ્ય સરકારશ્રીનાં સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ થયે સામાજીક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા ધરતીપુત્ર સન્માન દિવસની ઉજવણીના ભાગરૂપે રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારા મામલતારશ્રી, ટી.ડી.ઓ શ્રી તથા મહાનુભાવો ના હસ્તે એગ્રોફોરેસ્ટ્રીના લાભાર્થી ખેડુતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
Rajkot Social Forestry division created Miyawaki Forest in Bhakhalvad village , Jasdan Taluka with help of NCC cadets and Residents of The village, 3200 Seedlings of 45 diff. sps. were planted and the Villagers have taken vow to protect and conserve nature.#NatureConservationDay
તા:૨૭/૦૭/૨૦૨૧ ના રોજ સામાજીક વનીકરણ વિભાગ – રાજકોટ દ્વારા NCC Cadet, તથા ગ્રામજનોના સહયોગથી વીછીંયા રેંજ હેઠળ બાખલવડ ગામ ખાતે મીયાવાકી પધ્ધતીથી ૩૨૦૦ રોપાઓનું ૦.૨૫ હે. વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ. જેમાં અલગ અલગ પ્રકારના ૪૫ જાતના રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો.